Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

વર્ષ 2022માં આવતા તહેવારોની યાદી અને તેની તારીખ..

 2022 ના આખા વર્ષના ઉત્સવોની યાદી 14 jan  મકર સંક્રાંતિ 5 feb     વસંત પંચમી  16 feb   હોળી દંડા રોપણ  23 feb   શ્રીનાથજીનો પાટોત્સવ  1 march શિવરાત્રિ17 march હોળી 18 march ડોલ ઉત્સવ    22 march  રંગ પંચમી02 april ગુડી પડવા 10 april   રામ નવમી 26 april  શ્રીમહાપ્રભુજીનો ઉત્સવ   3 may  અક્ષય તૃતીયા  15 may નૃસિંહ જયંતી  09 june   ગંગા દશેરા 14 june  જેષ્ઠાભિષેક  01 july  રથ યાત્રા   5 july  કસુંબા છઠ  14 july  હિંડોળા પ્રારંભ  31 july  ઠકુરાણી ત્રીજ  02 Aug   નાગપંચમી  06 Aug  બગીચà
વર્ષ 2022માં આવતા તહેવારોની યાદી અને તેની તારીખ

 2022 ના આખા વર્ષના ઉત્સવોની યાદી 

Advertisement

14 jan  મકર સંક્રાંતિ 
5 feb     વસંત પંચમી  
16 feb   હોળી દંડા રોપણ  
23 feb   શ્રીનાથજીનો પાટોત્સવ  
1 march શિવરાત્રિ
17 march હોળી 
18 march ડોલ ઉત્સવ    
22 march  રંગ પંચમી
02 april ગુડી પડવા 
10 april   રામ નવમી 
26 april  શ્રીમહાપ્રભુજીનો ઉત્સવ   
3 may  અક્ષય તૃતીયા  
15 may નૃસિંહ જયંતી  
09 june   ગંગા દશેરા 
14 june  જેષ્ઠાભિષેક  
01 july  રથ યાત્રા   
5 july  કસુંબા છઠ  
14 july  હિંડોળા પ્રારંભ  
31 july  ઠકુરાણી ત્રીજ  
02 Aug   નાગપંચમી  
06 Aug  બગીચાનોમ
08  Aug  પવિત્રા અગિયારસ  
09  Aug  પવિત્રા બારસ  
12 Aug  રક્ષાબંધન  
14 Aug  હિંડોળા વિજય
19 Aug  જન્માષ્ટમી    
20 Aug નંદ મહોત્સવ  
31 Aug  ગણેશ ચતુર્થી  
7  spt  વામન જયંતી 
11 spt  શ્રાદ્ધ પક્ષ  પ્રારંભ  
25 spt  શ્રાદ્ધ પક્ષ પૂર્ણ વતી 
26 spt  નવરાત્રી પ્રારંભ  
05 oct  દશેરા  
09 oct  શરદપૂનમ  
21 oct  અગિયારસ (દિવાળીની શરુઆત) 
25 oct દિવાળી  (ગ્રહણ ભારતમાં દેખાશે)
26 oct  નૂતન વર્ષ  
29 oct  લાભપાંચમ  
04 nov  તુલસી વિવાહ
Tags :
Advertisement

.