વર્ષ 2022માં આવતા તહેવારોની યાદી અને તેની તારીખ..
2022 ના આખા વર્ષના ઉત્સવોની યાદી 14 jan મકર સંક્રાંતિ 5 feb વસંત પંચમી 16 feb હોળી દંડા રોપણ 23 feb શ્રીનાથજીનો પાટોત્સવ 1 march શિવરાત્રિ17 march હોળી 18 march ડોલ ઉત્સવ 22 march રંગ પંચમી02 april ગુડી પડવા 10 april રામ નવમી 26 april શ્રીમહાપ્રભુજીનો ઉત્સવ 3 may અક્ષય તૃતીયા 15 may નૃસિંહ જયંતી 09 june ગંગા દશેરા 14 june જેષ્ઠાભિષેક 01 july રથ યાત્રા 5 july કસુંબા છઠ 14 july હિંડોળા પ્રારંભ 31 july ઠકુરાણી ત્રીજ 02 Aug નાગપંચમી 06 Aug બગીચà
Advertisement
2022 ના આખા વર્ષના ઉત્સવોની યાદી
14 jan મકર સંક્રાંતિ
5 feb વસંત પંચમી
16 feb હોળી દંડા રોપણ
23 feb શ્રીનાથજીનો પાટોત્સવ
1 march શિવરાત્રિ
17 march હોળી
18 march ડોલ ઉત્સવ
22 march રંગ પંચમી
02 april ગુડી પડવા
10 april રામ નવમી
26 april શ્રીમહાપ્રભુજીનો ઉત્સવ
3 may અક્ષય તૃતીયા
15 may નૃસિંહ જયંતી
09 june ગંગા દશેરા
14 june જેષ્ઠાભિષેક
01 july રથ યાત્રા
5 july કસુંબા છઠ
14 july હિંડોળા પ્રારંભ
31 july ઠકુરાણી ત્રીજ
02 Aug નાગપંચમી
06 Aug બગીચાનોમ
08 Aug પવિત્રા અગિયારસ
09 Aug પવિત્રા બારસ
12 Aug રક્ષાબંધન
14 Aug હિંડોળા વિજય
19 Aug જન્માષ્ટમી
20 Aug નંદ મહોત્સવ
31 Aug ગણેશ ચતુર્થી
7 spt વામન જયંતી
11 spt શ્રાદ્ધ પક્ષ પ્રારંભ
25 spt શ્રાદ્ધ પક્ષ પૂર્ણ વતી
26 spt નવરાત્રી પ્રારંભ
05 oct દશેરા
09 oct શરદપૂનમ
21 oct અગિયારસ (દિવાળીની શરુઆત)
25 oct દિવાળી (ગ્રહણ ભારતમાં દેખાશે)
26 oct નૂતન વર્ષ
29 oct લાભપાંચમ
04 nov તુલસી વિવાહ
Advertisement