Top Newsરાષ્ટ્રીયએક્સક્લુઝીવઆંતરરાષ્ટ્રીય
ગુજરાત | વડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદસુરત
ધર્મ ભક્તિ.મનોરંજનબિઝનેસસ્પોર્ટ્સટેક & ઓટોઓલમ્પિક 2024લાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલ

Guidelines:ગુજરાતમાં આપત્તિની સ્થિતિમાં સાવધાની માટે માર્ગદર્શિકા જાહેર

આપત્તિ વ્યવસ્થાપન સત્તામંડળે માર્ગદર્શિકા બહાર પાડી ચોમાસા દરમિયાન સર્જાતી પરિસ્થિતિને પહોંચી વળવા અંગેની માર્ગદર્શિકા પૂરની સ્થિતિ દરમિયાન નાગરિકોએ આટલી સાવચેતી અવશ્ય રાખવી Guidelines: હવામાન વિભાગની આગાહીને અનુલક્ષીને રાજ્યમાં આગામી દિવસોમાં અતિ ભારે વરસાદ તથા વીજ ગર્જનાને પરિણામે સર્જાનાર પરિસ્થિતિને...
11:13 PM Aug 26, 2024 IST | Hiren Dave
Gujarat State Disaster Management Authority
  1. આપત્તિ વ્યવસ્થાપન સત્તામંડળે માર્ગદર્શિકા બહાર પાડી
  2. ચોમાસા દરમિયાન સર્જાતી પરિસ્થિતિને પહોંચી વળવા અંગેની માર્ગદર્શિકા
  3. પૂરની સ્થિતિ દરમિયાન નાગરિકોએ આટલી સાવચેતી અવશ્ય રાખવી

Guidelines: હવામાન વિભાગની આગાહીને અનુલક્ષીને રાજ્યમાં આગામી દિવસોમાં અતિ ભારે વરસાદ તથા વીજ ગર્જનાને પરિણામે સર્જાનાર પરિસ્થિતિને પહોંચી વળવા તકેદારીના ભાગરૂપે રાજ્યના નાગરિકોને નીચે મુજબના પગલા લેવા ગુજરાત રાજ્ય આપત્તિ વ્યવસ્થાપન સત્તામંડળ-ગાંધીનગર દ્વારા (Guidelines)અનુરોધ કરાયો છે.

 

પૂરની સ્થિતિ પહેલાં આટલી સાવચેતી રાખો

આ પણ  વાંચો -Dwarka: શહેરમાં મેઘરાજાની તોફાની બેટિંગથી રસ્તાઓ પર પાણી પાણી..

પૂરની પરિસ્થિતિમાં સ્થળાંતર કરવાનું થાય ત્યારે આટલું ધ્યાન રાખો

આ પણ  વાંચો -Navsari ભારે વરસાદને કારણે નદીઓમાં ઘોડાપુરની સ્થિતિ

પૂર દરમિયાન આટલી કાળજી અવશ્ય રાખો

પૂરની પરિસ્થિતિ બાદ આટલું ખાસ રાખો

વીજળીની પરિસ્થિતિમાં આટલી સાવચેતી રાખો

ઉલ્લેખનીય છે કે, આપાતકાલિન (Guidelines)પરિસ્થિતિમાં આવશ્યક મદદ માટે (લેન્ડલાઈન ફોન માટે) જિલ્લા કંટ્રોલ રૂમ-1077  અને રાજ્ય કંટ્રોલ રૂમ -1070  નો સંપર્ક કરવા ગુજરાત રાજ્ય આપત્તિ વ્યવસ્થાપન સત્તામંડળ-ગાંધીનગર દ્વારા જણાવાયું છે. મોબાઇલથી સંપર્ક કરવા માટે ડિસ્ટ્રિક્ટ કોડ જોડવાનો રહેશે.

 

Tags :
disasterDisaster Management AuthorityGandhinagarGuidelinesGujaratGujarat FirstGujarat NewsGujarat State Disaster Management Authorityheavy rainIMD Ahmedbad
Next Article