Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

Prachi Nigam Makeover: યુુપી બોર્ડની ટોપરે મેકઓવર કરી મહિલાઓ અને ટ્રોલર્સને આપ્યો જડબાતોડ જવાબ

Prachi Nigam Makeover: પ્રાચી નિગમ (Prachi Nigam)આ વર્ષે યુપી બોર્ડ (UP Board) ના ધોરણ 10 માં 98.5 ટકા માર્ક્સ મેળવીને ટોપર બની છે. પરંતુ પરિણામ આવ્યા પછી, લોકોએ સોશિયલ મીડિયા (Social Media) પર તેની મહેનત અને માર્ક્સ વિશે નહીં પરંતુ...
prachi nigam makeover  યુુપી બોર્ડની ટોપરે મેકઓવર કરી મહિલાઓ અને ટ્રોલર્સને આપ્યો જડબાતોડ જવાબ

Prachi Nigam Makeover: પ્રાચી નિગમ (Prachi Nigam)આ વર્ષે યુપી બોર્ડ (UP Board) ના ધોરણ 10 માં 98.5 ટકા માર્ક્સ મેળવીને ટોપર બની છે. પરંતુ પરિણામ આવ્યા પછી, લોકોએ સોશિયલ મીડિયા (Social Media) પર તેની મહેનત અને માર્ક્સ વિશે નહીં પરંતુ તેના દેખાવ વિશે ચર્ચા કરવાનું શરૂ કર્યું. દેશમાં મોટાભાગના લોકોએ તેણીને ચહેરાના કારણે ટ્રોલ (Troll) કરી હતી.

Advertisement

  • પ્રાચી નિગમનો વધુ એક વીડિયો થયો વાયરલ

  • હું પહેલા જેવી જ દેખાઈ રહી છું

  • ટ્રોર્લ્સ હંમેશા માટે બોલવાનું બંધ કરી દેશે

ત્યારે તાજેતરમાં એક Social Media ના પ્રસિદ્ધ વ્યક્તિએ તેના ચહેરાનું મેકઓવર કરી નાખ્યું હતું. અનીશ ભગત Prachi Nigam ને મહેમુદાબાદમાં તેના ઘરે મળ્યા હતો. ત્યારબાદ તેણીના ચહેરાનું Makeover કરવામાં આવ્યું હતું. આ સંપૂર્ણ ઘટનાનો એક વીડિયો (Viral Video) અનિશ ભગતે તેના Social Media એકાઉન્ટ પર શેર કર્યો છે. વીડિયોમાં તે કહે છે- મેં નક્કી કર્યું છે કે હું પ્રાચીને ગ્લો-અપ આપીશ અને આખો દેશ તેને જોશે.

આ પણ વાંચો: Punjab Viral Video: પંજાબના એક ઘર ઉપર જોવા મળ્યું સ્ટેચ્યુ ઓફ લિબર્ટી, જાણો… તેની પાછળનું કારણ

Advertisement

હું પહેલા જેવી જ દેખાઈ રહી છું

 

View this post on Instagram

 

A post shared by Anish Bhagat (@anishbhagatt)

પરંતુ વીડિયોમાં ટ્વિસ્ટ ત્યારે આવે છે જ્યારે બીજી જ ક્ષણે ખબર પડે છે કે પ્રાચીએ કોઈ Makeover નથી કરાવ્યું. પ્રાચી બિલકુલ એવી જ દેખાય છે અને હસીને કહેતી જોવા મળે છે કે, હું પહેલા જેવી જ દેખાઈ રહી છું. અને દરેક મહિલાઓએ એવી કોઈ વસ્તુને સરખી ના કરવી જોઈએ, જે ક્યારેય તૂટી જ નથી.

Advertisement

આ પણ વાંચો: Asian water buffalo: કાર અને ઘોડા પર નહીં પણ ભેંસ પર પેટ્રોલિંગ કરે છે આ દેશની પોલીસ

ટ્રોર્લ્સ હંમેશા માટે બોલવાનું બંધ કરી દેશે

વીડિયોને શેર કરતી વખતે અનીશે ઈન્સ્ટાગ્રામ પર કેપ્શનમાં લખ્યું છે - 'મને આશા છે કે ટ્રોર્લ્સ આ વખતે અને હંમેશા માટે બોલવાનું બંધ કરી દેશે. આ તે દરેક માટે છે જે અસલામતીથી ભરેલા છે અને ચમકવાની રાહ જોઈ રહ્યા છે. તમારે અન્ય વ્યક્તિ ઓ સાથે થોડો સારો વ્યવહાર કરવાની જરૂર છે.

આ પણ વાંચો: Farms Safety Machine: જાણો… ખેતરોને જંગલી પ્રાણીઓથી બચાવતા ઝટકા મશીન વિશે

Tags :
Advertisement

.