PMAY Scheme: 11 મહિલાઓ આવાસ યોજનાનો હપ્તો મળતા પતિને તરછોડી, પ્રેમી સાથે થઈ ફરારા!
PMAY Scheme: કેન્દ્ર સરકાર તરફથી ગરીબોને આર્થિક રીતે મદદ કરવા માટે Pradhan Mantri Awas Yojana હેઠળ મદદ કરવામાં આવી છે. જેના કારણે ગરીબ લોકો પોતાના સપનાનું ઘર મેળવી શકે છે. પરંતુ ઉત્તર પ્રદેશના મહારાજગંજ જિલ્લામાં ગરીબ લોકોના સપનાનું ઘર તો નથી બન્યું, પરંતુ તેમના ઘર જ પચાવી પાડવામાં આવેલા છે. તો Pradhan Mantri Awas Yojana ની લાભાર્થી Womens પોતાના પતિ સાથે બેવફા બની થઈ છે.
11 Womens પતિને છોડી Lovers સાથે ફરાર
કુલ 2350 Womens ની યોજના માટે પસંદી કરાઈ
પત્નીઓના કારણે પતિઓમાં ભયનો માહોલ સર્જાયો
તો ઉત્તર પ્રદેશના મહારાજગંજમાં Pradhan Mantri Awas Yojana નો પહેલો હપ્તો મળતાની સાથે જ 11 Womens પોતાના પતિને છોડીને અન્ય Lovers સાથે ભાગી ગઈ છે. આ Womensને Pradhan Mantri Awas Yojana માટે 40 હજારનો પ્રથમ હપ્તો મળ્યો હતો. ત્યાર બાદ પીડિત પતિ અને પરિવાર દ્વારા જવાબદરા આરોપીઓ વિરુદ્ધ અધિકારીઓ સમક્ષ મામલો રજૂ કરવામાં આવ્યો હતો. તો બીજો હપ્તો રદ કરવાની પણ અપીલ કરવામાં આવી હતી.
કુલ 2350 Womens ની યોજના માટે પસંદી કરાઈ
— PMAY U MAHARAJGANJ (@pmaymaharajganj) January 16, 2024
Pradhan Mantri Awas Yojana અંતર્ગત જે લોકો પાસે પોતાનું પાક્કું મકાન નથી, તેના માટે નાણાંકીય સહાય પૂરી પાડવામાં આવે છે. તેના કારણે તેઓ પોતાનું ઘર બનાવી શકે છે. તો આ યોજનામાં મહિલા લાભાર્થીઓને નાણાંકીય સહાય આપવામાં આવે છે. યોજના હેઠળ પસંદ થયેલી Womens ના ખાતામાં પૈસા મોકલવામાં આવે છે. ત્યારે મહરાજગંજના નિચલૌલ બ્લોક ક્ષેત્રમાં કુલ 108 ગામડાઓ આવેલા છે. જેમાંથી કુલ 2350 Womensની યોજના માટે પસંદી કરાઈ છે.
પત્નીઓના કારણે પતિઓમાં ભયનો માહોલ સર્જાયો
તેમાંથી આશરે 2 હજાર કરતા વધારે લોકોને યોજના અંતર્ગત આવાસ પૂરા પાડવામાં આવ્યા છે. તેના અંતર્ગત 11 લાભાર્થી Womens ના ખાતામાં આવાસનો પ્રથમ હપ્તો પણ આવી ગયો છે. ત્યારે પહેલો હપ્તો આવતા જ લાભાર્થી Womens પોતાના પરિવાર અને પતિને તરછોડીને Lovers સાથે ભાગી ગઈ છે. તો પતિઓને ભય લાગી રહ્યો છે કે, નોટીસ ફટકારીને હપ્તાની રકમ સરકાર તેમની પાસે વસૂલે નહીં. તેથી તેમણે આ અંગે ફરિયાદ નોંધાવી છે.
આ પણ વાંચો: Bike Viral Video: હાઈવે પર પૂરપાટે બાઈક ચલાવી વિડીયો બનાવતી વખતે મોતનો ભેટો થયો, જુઓ વિડીયો…