Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

Madhya Pradesh માં શિક્ષિકા-શિક્ષકે એકબીજાને ચપ્પલથી માર્યા, જુઓ વીડિયો

શિક્ષિકા અને શિક્ષકે એકબીજા પર ચપ્પલનો વરસાદ કર્યો શિક્ષિકા અને શિક્ષકે એકબીજાને અનેક ગાળો પણ કાઢી હતી શાળામાં આવેલા એક વિદ્યાર્થીના પરિજનએ Video બનાવ્યો Madhya Pradesh Teachers Viral Video : Socail Media અવાર-નવાર ઝઘડાના Video Viral થતા હોય છે....
madhya pradesh માં શિક્ષિકા શિક્ષકે એકબીજાને ચપ્પલથી માર્યા  જુઓ વીડિયો
  • શિક્ષિકા અને શિક્ષકે એકબીજા પર ચપ્પલનો વરસાદ કર્યો
  • શિક્ષિકા અને શિક્ષકે એકબીજાને અનેક ગાળો પણ કાઢી હતી
  • શાળામાં આવેલા એક વિદ્યાર્થીના પરિજનએ Video બનાવ્યો

Madhya Pradesh Teachers Viral Video : Socail Media અવાર-નવાર ઝઘડાના Video Viral થતા હોય છે. તો આ પ્રકારના Video માં જોઈ શકાય છે કે, અનેકવાર નાગરિકો કાયદાનું ઉલ્લંઘન કરતા હોય છે. ત્યારે સાયબર સેલની મદદથી આરોપીઓને પકડીને તેમને કાયદાનું ભાન કરવામાં આવે છે. તે સહિત આપણી સામે શાળામાં થયેલી આશ્ચર્યજનક ઘટનાઓના Video આવતા હોય છે. ત્યારે વધુ એકવાર આવો જ એક Video આપણી સામે આવ્યો છે. જોકે આ Videoમાં શાળાની અંદર કોઈ પ્રેમલીલા કરતું હોય, તેવો નથી. પરંતુ આ Videoમાં એક શિક્ષક અને શિક્ષિકા ઘમાસાણ કરી રહ્યા છે.

Advertisement

શિક્ષિકા અને શિક્ષકે એકબીજા પર ચપ્પલનો વરસાદ કર્યો

Madhya Pradesh ના ગ્વાલિયરમાં આવેલા અડૂપુરાની અંદર સરકારી શાળમાંથી આ Video સામે આવ્યો છે. આ Videoની અંદર એક શિક્ષિક અને શિક્ષક વચ્ચે લડાઈ કરતા જોવા મળી રહ્યા છે. તો આ Video Madhya Pradesh ની અંદર શૈક્ષણિક સ્તરેને કલંકિત કરી રહ્યો છે. જોકે આ પહેલા પણ Madhya Pradesh ઉપરાંત દેશના અનેક રાજ્યોમાંથી શિક્ષણને લાંછન લગાવતી ઘટનાઓ સામે આવી છે. તેના કારણે દેશમાં શિક્ષક અને શિક્ષિકાઓનું માન-સન્માન ઘટી રહ્યું છે. જોકે આ Videoમાં શિક્ષિકા અને શિક્ષક એકબીજા વાર કરતા જોવા મળી રહ્યા છે.

આ પણ વાંચો: Uttar Pradesh માં મહિલાઓના ગુપ્તાંગ અને આંખોમાં મરચું ભર્યું, જુઓ વીડિયો

Advertisement

શિક્ષિકા અને શિક્ષકે એકબીજાને અનેક ગાળો પણ આપી હતી

Viral Video માં જોઈ શકાય છે કે, એક શિક્ષિકા શાળાના શિક્ષકને ચપ્પલ વડે માર મારી રહી છે. અને ત્યારે શાળામાં હાજર તમામ વ્યક્તિઓ શિક્ષિકાને રોકવાની કોશિશ કરી રહ્યા છે. પરંતુ ત્યારે શિક્ષિકા આ શિક્ષક પર આરોપ લગાવે છે કે, જ્યારે તેણી વોશરૂમ જઈ રહી હતી, ત્યારે આ શિક્ષિકે તેનો પાછળથી Video બનાવ્યો હતો. અને આ ઘટનાની જાણ શિક્ષિકાને થઈ હતી. તેથી તેણે તુરંત આ શિક્ષકને પકડીને મેથી પાક ચખાડ્યો હતો. તે ઉપરાંત શિક્ષિકા અને શિક્ષકે એકબીજાને અનેક ગાળો પણ આપી હતી. તે ઉપરાંત શિક્ષકે પણ આ શિક્ષિકાને માર માર્યો હતો. બંને વ્યક્તિએ એકબીજા પર ચપ્પોલોનો વરસાદ કર્યો હતો.

Advertisement

શાળામાં આવેલા એક વિદ્યાર્થીના પરિજનએ Video બનાવ્યો

સિરોલ પોલીસ સ્ટેશનમાં આ સમગ્ર ઘટનાને લઈ ફરિયાદન નોંધવામાં આવી છે. તે ઉપરાંત પોલીસ સ્ટેશનમાં શિક્ષિકાએ વ્યક્તિગત ફરિયાદ નોંધાવતા જણાવ્યું હતું કે, આરોપી શિક્ષકે તેણીનો બાથરૂમ જતા સમયે Video બનાવ્યો હતો. તો આ Video ડિલિટ કરવાનું જ્યારે શિક્ષિકાએ શિક્ષકને કહ્યું ત્યારે તેણી સાથે ગેરવર્તન કરવા આગ્યું હતું. તે ઉપરાંત આ Video શાળામાં આવેલા એક વિદ્યાર્થીના પરિજનએ આ Video બનાવ્યો હોવાનું પોલીસ દ્વારા જણાવવામાં આવ્યું છે.

આ પણ વાંચો: Pm Giorgia Meloni અને એલોન મસ્ક શું ડેટ કરી રહ્યા? જુઓ વીડિયો...

Tags :
Advertisement

.