Top Newsરાષ્ટ્રીય.એક્સક્લુઝીવઆંતરરાષ્ટ્રીય
ગુજરાત | વડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદસુરત
ધર્મ ભક્તિ.મનોરંજનબિઝનેસસ્પોર્ટ્સટેક & ઓટોઓલમ્પિક 2024લાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલ

LOKSABHA : જાણો ત્રીજા તબક્કાની ચૂંટણીમાં કોણ છે સૌથી વધારે ધનિક ઉમેદવાર? આ રહી યાદી..

LOKSABHA : લોકસભાની ( LOKSABHA ) ચૂંટણીના પ્રથમ બે તબ્બકાનું મતદાન પૂર્ણ થયું છે. હવે આવનારી 7 મી મેના રોજ ચૂંટણીના ત્રીજા તબક્કાનું મતદાન થવાનું છે. ત્યારે આ તબક્કાના મતદાન પહેલા  ADR (ASSOCIATION FOR DEMOCRATIC REFORMS) રિપોર્ટમાં ઉમેદવારો વિશે કેટલીક...
02:52 PM Apr 29, 2024 IST | Harsh Bhatt

LOKSABHA : લોકસભાની ( LOKSABHA ) ચૂંટણીના પ્રથમ બે તબ્બકાનું મતદાન પૂર્ણ થયું છે. હવે આવનારી 7 મી મેના રોજ ચૂંટણીના ત્રીજા તબક્કાનું મતદાન થવાનું છે. ત્યારે આ તબક્કાના મતદાન પહેલા  ADR (ASSOCIATION FOR DEMOCRATIC REFORMS) રિપોર્ટમાં ઉમેદવારો વિશે કેટલીક ચોંકાવનારી બાબતનો ખુલાસો કરવામાં આવ્યો છે. રિપોર્ટ અનુસાર ત્રીજા તબક્કામાં સૌથી વધારે ગુનાહિત ઇતિહાસ ધરાવતા કોંગ્રેસના ઉમેદવાર છે. આ રિપોર્ટનું વિશ્લેષણ ચાલો જાણીએ આ અહેવાલમાં..

ત્રીજા તબક્કામાં સૌથી વધારે ગુનાહિત ઇતિહાસ ધરાવતા કોંગ્રેસના ઉમેદવાર

ADR (ASSOCIATION FOR DEMOCRATIC REFORMS) માં ઉમેદવારો વિશેની કેટલીક માહિતી અંગેના ખુલાસા કરવામાં આવ્યા છે. જેમાં ગુનાહિત ઇતિહાસ ધરાવતા ઉમેદવારો વિશે ઘસફોટ કરવામાં આવ્યું છે. જેમાં ત્રીજા તબક્કામાં સૌથી વધારે ગુનાહિત ઇતિહાસ ધરાવતા કોંગ્રેસના 68 ઉમેદવારમાંથી 26 ઉમેદવાર ગુનાહિત ઇતિહાસ ધરાવનાર છે ત્યારે ભાજપના 82 ઉમેદવાર માંથી 22 ઉમેદવાર ગુનાહિત ઇતિહાસ ધરાવનાર છે.

આ બાબતે ગુજરાતના ઉમેદવારોની વાત કરીએ તો..

ચૈતર વસાવા

ગુજરાતમાં ઉમેદવારોના ગુનાહિત ઇતિહાસની પર નજર કરીએ તો...
હવે ઉમેદવારોમાં કરોડપતિ વિશે વાત કરવામાં આવે તો,

પલ્લવી ડેમ્પો - સૌથી ધનિક ઉમેદવાર

દેશના 10 ધનિક ઉમેદવારોમાં 5 ભાજપના 2 , કોંગ્રેસ, 1 SP , 1 NCP અને અપક્ષ ઉમેદવાર છે. દેશમાં સૌથી અમીર ઉમેદવાર ગોવા ભાજપના પલ્લવી ડેમ્પો જેની કુલ મિલકત 1361 કરોડ છે.

ગુજરાતમાં સૌથી વધારે આવક અને મિલકત ધરાવતો ઉમેદવારોમાં ભાજપના 3 ઉમેદવારનો સમાવેશ

પૂનમ માડમ - ગુજરાતના સૌથી ધનિક ઉમેદવાર

જ્યારે સૌથી ઓછી આવક અને મિલકત ધરાવતા ત્રણ ઉમેદવાર...
ગુજરાતના સૌથી વધારે દેવું ધરાવતા ઉમેદવાર પર નજર કરીએ તો..

આ પણ વાંચો : AHMEDABAD : મધુવન ફ્લેટમાં આગ લાગતા અફરાતફરી, 40 લોકો ફસાયાનું અનુમાન

 

Tags :
AAPADRAmit ShahAnant PatelASSOCIATION FOR DEMOCRATIC REFORMSBJPC.R.Patilcahitar vasavachandanji thakorCongresselection candidatesGeniben Thakorgujarat candidatesHIRABHAI JOTVAJeni ThummarLokSabhaloksabha 2024Pallavi DempoPOONAM MADAMreportthird phase
Next Article