Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

Canada Airport: સંજોગોવશાત એરપોર્ટ પર મહિલાનો સામાન ચેક કરતા મળી આવ્યું Sexual pleasure toy!

Canada Airport: Airport પરથી પસાર થતા લોકોના સામાનની વારંવાર તલાશી લેવામાં આવે છે. સુરક્ષાકર્મીઓ દ્વારા નાની-નાની વસ્તુઓની ઝીણવટપૂર્વક તપાસ કરવામાં આવે છે, ત્યારબાદ જ સામાન પ્લેનની અંદર પહોંચે છે. પરંતુ કેટલીકવાર કેટલીક ગેરસમજ થાય છે, જેના કારણે મુશ્કેલીઓ પેદા થાય...
canada airport  સંજોગોવશાત એરપોર્ટ પર મહિલાનો સામાન ચેક કરતા મળી આવ્યું sexual pleasure toy
Advertisement

Canada Airport: Airport પરથી પસાર થતા લોકોના સામાનની વારંવાર તલાશી લેવામાં આવે છે. સુરક્ષાકર્મીઓ દ્વારા નાની-નાની વસ્તુઓની ઝીણવટપૂર્વક તપાસ કરવામાં આવે છે, ત્યારબાદ જ સામાન પ્લેનની અંદર પહોંચે છે. પરંતુ કેટલીકવાર કેટલીક ગેરસમજ થાય છે, જેના કારણે મુશ્કેલીઓ પેદા થાય છે. તાજેતરમાં Airport પર આવી જ એક ઘટના બની હતી.

  • lucia ને Airport પર અન્ય લોકોની સામે શરમ આવી

  • જોકે હકીકતમાં આ Sexual pleasure toy હતું નહીં

  • આવી ઘટના ચોક્કસપણે કોઈને પણ પરેશાન કરી શકે છે

એક મહિલાને Airport પર તેના સામાનની તપાસ દરમિયાન રોકવામાં આવી હતી. આ મહિલાનું નામ lucia છે, જે સિનિયર કોન્સેપ્ટ રાઈટર છે. અને lucia ની એક પાવર બેંકને સરાજાહેર બતાવતા lucia ને શરમ આવે તેવું કામ Airport ના સુરક્ષાકર્મીઓ દ્વારા કરવામાં આવ્યું હતું. કારણ કે... lucia ની અનોખી પાવર બેંકને તેઓ એક Sexual pleasure toy હોય તેવું સમજી બેઠા હતાં. જેના કારણે lucia ને Airport પર અન્ય લોકોની સામે શરમ આવી રહી હતી. કેનેડાના વાનકુવરની રહેવાસી આ મહિલાએ પોતે ટ્વિટર પર સમગ્ર ઘટના વિશે લખ્યું છે.

Advertisement

જોકે હકીકતમાં આ Sexual pleasure toy હતું નહીં

Advertisement

lucia ને Airport પર તેના હેન્ડ બેગેજની તપાસ કરવા માટે કથિત રીતે બાજુ પર લઈ જવામાં આવી હતી. ત્યારે સામાન ચેક કરતા સુરક્ષાકર્મીઓએ તેના બેગમાં ચાકુ જેવી કોઈ વસ્તુ છે, તેવું કહ્યું હતું. ત્યારે તેના બેગમાંથી એક Sexual pleasure toy જેવું દેખાતું ધારદાર બહાર નીકાળવામાં આવ્યું હતું. તેના કારણે તેને શરમ આવી રહી હતી. તે ઉપરાંત તેના કારણે lucia ની પરેશાની પણ થઈ હતી. જોકે હકીકતમાં આ Sexual pleasure toy હતું નહીં, આ એક મોબાઈલની બેટરી ચાર્જ કરતું પાવર બેંક હતું.

આવી ઘટના ચોક્કસપણે કોઈને પણ પરેશાન કરી શકે છે

તેણીએ તેના પાવર બેંકની તસવીર પણ સોશિયલ મીડિયા પર શેર કરી છે. તેમાં તેણે જણાવ્યું છે કે, તેની પાવર બેંકનું નામ Blizzcon exclusive Diablo III છે. મહિલાની આ પોસ્ટ બાદ એક્સ યુઝર્સ પણ સુરક્ષાકર્મીઓની ભૂલ પર હસવા લાગ્યા હતા. લોકોએ કહ્યું કે આવી ઘટના ચોક્કસપણે કોઈને પણ પરેશાન કરી શકે છે.

આ પણ વાંચો: Indonesia News: 30 ફૂટનો અજગર 30 વર્ષની મહિલાને જીવતી ગળી ગયો, જુઓ વીડિયો…

Tags :
Advertisement

Related News

featured-img
આંતરરાષ્ટ્રીય

લો બોલો, હવે પાકિસ્તાનની ફ્લાઈટનું ટાયર હવામાં જ થઇ ગયું ચોરી!

featured-img
આંતરરાષ્ટ્રીય

પાકિસ્તાનના દાવા વચ્ચે BLA આતંકીઓએ ભર્યુ ભયાનક પગલું! 214 સૈનિક બંધકોને મારી નાખ્યા

featured-img
આંતરરાષ્ટ્રીય

Mark Carney: અમેરિકા સાથેના તણાવ વચ્ચે માર્ક કાર્નીએ કેનેડાના 24માં PM તરીકે લીધા શપથ

featured-img
આંતરરાષ્ટ્રીય

Pakistan માં ટ્રેન હાઈજેક બાદ મોટો આત્મઘાતી હુમલો, સેનાએ 10 હુમલાખોરોને કર્યા ઠાર

featured-img
આંતરરાષ્ટ્રીય

હોળીના રંગોમાં રંગાયા ન્યુઝીલેન્ડના PM Christopher Luxon, જુઓ Video

featured-img
Top News

Video: 172 મુસાફરોને લઈ જતા વિમાનમાં આગ લાગી, અમેરિકન એરલાઇન્સનું વિમાન ક્રેશ થતાં ડેનવર એરપોર્ટ પર અંધાધૂંધી મચી

×

Live Tv

Trending News

.

×