ગુજરાત | વડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદસુરત
રાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયમનોરંજનસ્પોર્ટ્સધર્મ ભક્તિએક્સક્લુઝીવબિઝનેસટેક & ઓટોલાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલ

હવે, ગુજરાતમાં પરિણીત પુરુષો અન્ય મહિલા સાથે શારીરિક સંબંધ રાખી શકશે

વર્ષ 2022 માં અમદાવાદમાં 29,951 કેસ નોંધવામાં આવેલા આ કરારમાં બાળકોનો પણ ઉલ્લેખ કરવામાં આવ્યો છે લેખિત કરાર કલેક્ટર ઓફિસમાં કરવામાં આવે છે Gujarat Live-In Relationship: આજના જમાનામાં એક મહિલા સાથે પુરુષો અનેક Physical અથવા માનસિક ઈચ્છાઓને મારીને રહેતા...
05:12 PM Aug 08, 2024 IST | Aviraj Bagda
Gujarat, Live-In Relationships, Physical Relationship, Love, Sex

Gujarat Live-In Relationship: આજના જમાનામાં એક મહિલા સાથે પુરુષો અનેક Physical અથવા માનસિક ઈચ્છાઓને મારીને રહેતા હોય છે. તેમાં પણ ખાસ કરીને પુરુષો કામસુખની ઈચ્છાઓ મારતા જોવા મળે છે. કારણ કે... મનપસંદ મહિલા સાથે વિવિધ પરિસ્થિતિઓમાં કામસુખ માણવો આનંદનો વિષય હોય છે. પરંતુ કેટલીવાર અમુક પ્રકારની કામ-ક્રિયાની સંજોગોવશાત પત્ની કે પછી ગર્લફ્રેન્ડ પરવાનગી આપતી નથી. પરંતુ પુરુષોની આવી ઈચ્છાઓની પૂરી કરતી અનેક મહિલા હોય છે. પરંતુ તેની સાથે પહેલાથી કોઈ મહિલા સાથે જીવનસાથી તરીકે રહેતો પુરુષ રહે, તો તેની વિરુદ્ધ કાયદાકીય પગલા લેવાતા હોય છે. પરંતુ હવે આ ચિંતાનો અંત આવ્યો છે.

વર્ષ 2022 માં અમદાવાદમાં 29,951 કેસ નોંધવામાં આવેલા

હવે, ગુજરાતમાં પણ પરિણીત પુરુષો અન્ય મહિલાઓ સાથે Live-In Relationship નો કરાર કરીને તેની સાથે કાયદાકીય રીતે રહી શકે છે. જોકે આ નિયમ વિશે મૂઠ્ઠીભર પૂરુષો જાણતા હશે. ત્યારે હવે પરિણીત પુરુષો મહિલાઓ સાથે નિયત કરાર આધારિત નક્કી કરેલા સમયગાળા સુધી Physical સંબંધ બાંધી શકે છે. ત્યારે આ કરાર આધારિત પુરુષો દરેક પ્રકારની Physical અને માનસિક કામ-ક્રિયાઓનો આનંદ માણી શકે છે. તે ઉપરાંત વર્ષ 2022 માં અમદાવાદમાં 29,951 Live-In Relationship ના કેસ નોંધવામાં આવેલા છે.

આ પણ વાંચો: આ ઓલિમ્પિક ખેલાડીઓ પોર્નોગ્રાફી વેબસાઈટ OnlyFans પર અંગત વીડિયો શેર કરે છે!ળ" બની મહિલા ખેલાડી માટે!

આ કરારમાં બાળકોનો પણ ઉલ્લેખ કરવામાં આવ્યો છે

જોકે Live-In Relationship ના કરારમાં અમુક શરતો અમલમાં મૂકવામાં આવી છે. તેના આધારિત કરાર કરતા બંને વ્યક્તિઓ પુખ્તવયના સાથે બંને સંમત હોવા જોઈએ. તે ઉપરાંત તેમણે કોઈની સાથે લગ્ન કરેલા ના હોવા જોઈએ. તેઓ લગ્નનો કોન્ટ્રાક્ટ કરીને અમુક નિશ્ચિત સમય માટે એકસાથે રહી શકે છે. આ કરારમાં બાળકોનો પણ ઉલ્લેખ કરવામાં આવ્યો છે. અંતે જોઈ કોઈ પુરુષ અન્ય મહિલા સાથે Live-In Relationship માં રહેવા માગે છે, અને મહિલાની પણ રાજી છે. ત્યારે તેઓ કાયદાકીય રીતે ગુજરાતમાં સાથે રહી શકે છે.

લેખિત કરાર કલેક્ટર ઓફિસમાં કરવામાં આવે છે

ત્યારે આ કરાર લેખિત સ્વરૂપમાં અમદાવાદના કલેક્ટર ઓફિસમાં કરવામાં આવે છે. આ કરારમાં પરિણીત પુરુષ બીજી મહિલા સાથે રહેવા ઈચ્છતો હોય, તો તેને મેજિસ્ટ્રેટની હાજરીમાં Live-In Relationship નો કરાર કરવામાં આવે છે. જોકે મેગાસિટીમાં આ પ્રકારના સંબંધનું ચલણ પહેલાથી ચાલી રહ્યું છે. તે ઉપરાંત આ કરારની શરુઆત વિદેશમાંથી થઈ હતી. જોકે આ આધુનિક જમાનામાં આ પ્રથા ભારતમાં અને ગુજરાતમાં વિસ્તરણ થઈ રહ્યું છે.

આ પણ વાંચો: Paris Olympics 2024 માં કાતિલ ખુબસુરતી જ "કાળ" બની મહિલા ખેલાડી માટે!

Tags :
gujaral viralGujaratGujarat FirstGujarat Live-In Relationshipsgujarat viral newsLive-InLive-In RelationshipsloveMarriageMarriedmarried manmarried womensRelationshiprelationshipsSexViralViral Newsviral video
Next Article