Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

Rajkot GameZone Tragedy : લાપતા લોકોના પરિવારજનો આ નંબર થકી કરી શકશે પોલીસ અધિકારીઓનો સંપર્ક

Rajkot GameZone Tragedy : રાજકોટ TRP ગેમઝોન અગ્નિકાંડમાં કુલ 33 લોકોના મોત નીપજ્યા છે. જ્યારે કેટલાક લોકો હાલ પણ ગુમ છે. પરિવારજનો તેમના વહાલસોયાને શોધવા માટે મથામણ કરી રહ્યા છે. ત્યારે રાજકોટ પોલીસે (Rajkot Police) કેટલાક સંપર્ક નંબરની જાહેરાત કરી...
rajkot gamezone tragedy   લાપતા લોકોના પરિવારજનો આ નંબર થકી કરી શકશે પોલીસ અધિકારીઓનો સંપર્ક

Rajkot GameZone Tragedy : રાજકોટ TRP ગેમઝોન અગ્નિકાંડમાં કુલ 33 લોકોના મોત નીપજ્યા છે. જ્યારે કેટલાક લોકો હાલ પણ ગુમ છે. પરિવારજનો તેમના વહાલસોયાને શોધવા માટે મથામણ કરી રહ્યા છે. ત્યારે રાજકોટ પોલીસે (Rajkot Police) કેટલાક સંપર્ક નંબરની જાહેરાત કરી છે જે થકી લાપતા લોકોના પરિવારજનો સંપર્ક કરી શકે.

Advertisement

જણાવી દઈએ કે, રાજકોટ TRP ગેમઝોન અગ્નિકાંડમાં (Rajkot GameZone Tragedy) કેટલાક લોકો હાલ પણ ગુમ છે કે જેમને પરિવારજનો શોધી રહ્યા છે. આ દુર્ઘટનાની તપાસ માટે સરકાર દ્વારા SIT સહિત વિવિધ ટીમોની રચના કરવામાં આવી છે. ત્યારે મદદનીશ પોલીસ કમિશનર (Assistant Commissioner of Police) દ્વારા એક પ્રેસનોટ થકી કેટલાક નંબર જાહેર કરવામાં આવ્યા છે. આ નંબર થકી લાપતા લોકોના પરિવારજનો સંપર્ક કરી શકશે. આ સાથે પોલીસે જાહેર જનતાને પણ તપાસમાં મદદ કરવા અપીલ કરી છે.

Advertisement

પોલીસ અધિકારીઓના નંબર જાહેર કરાયા :

SITના અધ્યક્ષ ભરત બસિયાનો 9033690990 પર કરી શકાશે સંપર્ક
SITના સભ્ય એમ.આર.ગોંડલિયાને 9687654989 પર કરી શકાશે સંપર્ક
PI એસ.એમ.જાડેજાનો 9714900997 અને PSI આર.એચ.ઝાલાનો 9825855350 પર થઈ શકશે સંપર્ક
PSI ડી.સી.સાકરિયાને 8000040050 અને DCB પો.સ્ટે. 0281-2444165 પર સંપર્ક કરી શકાશે
રાજકોટ તાલુકા પોલીસ સ્ટેશનના નં. 0281-2563340
રાજકોટ શહેર પોલીસ કંન્ટ્રલ રૂમના નં. 0281-2457777 (100) નો સંપર્ક કરવા અપીલ

Advertisement

આ પણ વાંચો - Rajkot GameZone Tragedy : તંત્રનો ઢાંકપિછોડો! આ સવાલોના જવાબ કોઈ પાસે નથી!

આ પણ વાંચો - Rajkot GameZone Tragedy : અધિકારીઓ બાદ Rajkot નેતાઓનો પડશે વારો! જનતાનો સવાલ

આ પણ વાંચો - Rajkot Tragedy : ગેરકાયદે ચાલતા ગેમઝોનના માલિકોની ખેર નહીં, સરકારે આપ્યો આ કડક આદેશ

Tags :
Advertisement

.