ગુજરાત | સુરતવડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદ
રાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયમનોરંજનસ્પોર્ટ્સધર્મ ભક્તિએક્સક્લુઝીવબિઝનેસટેક & ઓટોલાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલક્રાઈમઆઈપીએલ
Advertisement

Hanging Bridge : દુર્ઘટના, ધરપકડ, આક્ષેપો અને જયસુખ પટેલને જામીન સુધીનો ઘટનાક્રમ

Hanging Bridge : 136 લોકોના મોત માટે જવાબદાર Oreva Group ના માલિક જયસુખ પટેલ (Jaysukh Patel) ને સુપ્રીમ કોર્ટે નિયમિત જામીન પર મુક્ત કરવા હુકમ કર્યો છે. શરતોને આધિન આપવામાં આવેલા જામીનની સાથે સાથે સુપ્રીમ કોર્ટે અવલોકનો પણ કર્યા છે....
03:20 PM Mar 22, 2024 IST | Bankim Patel
featuredImage featuredImage
Hanging Bridge Collapse Case Chronology

Hanging Bridge : 136 લોકોના મોત માટે જવાબદાર Oreva Group ના માલિક જયસુખ પટેલ (Jaysukh Patel) ને સુપ્રીમ કોર્ટે નિયમિત જામીન પર મુક્ત કરવા હુકમ કર્યો છે. શરતોને આધિન આપવામાં આવેલા જામીનની સાથે સાથે સુપ્રીમ કોર્ટે અવલોકનો પણ કર્યા છે. જયસુખ પટેલને પાસપોર્ટ જમા કરાવવા સહિતની શરતોનું પાલન કરવા આદેશ કરાયો છે. સાથે જ સર્વોચ્ચ અદાલતે (Supreme Court) જામીન આપતા કહ્યું છે કે, ટ્રાયલ કોર્ટે આ નિર્ણયથી પ્રભાવિત થવાની જરૂર નથી. Hanging Bridge કેસના પીડિત પરિવારોના એડવૉકેટ ઉત્કર્ષ દવે (Advocate Utkarsh Dave) ને અપાયેલી સુરક્ષા (Personal Security Officer) જારી રાખવા ગુજરાત સરકારને નિર્દેશ કર્યો છે.

દુર્ઘટના, FIR, ધરપકડ જામીન સુધીનો આ છે ઘટનાક્રમ

આ પણ વાંચો - Morbi : બ્રિજ દુર્ઘટના કેસમાં સુપ્રીમ કોર્ટે જયસુખ પટેલને આપ્યા જામીન

આ પણ વાંચો – Morbi Bridge Tragedy : કોંગ્રેસના 3 પાટીદાર નેતા ઓરેવા ગ્રુપના માલિક જયસુખ પટેલના સમર્થનમાં આવ્યા, જાણો શું કહ્યું

આ પણ વાંચો – મોરબી પુલ દુર્ઘટનાના જવાબદાર ઓરેવા ગ્રુપના ચેરમેન જયસુખ પટેલનું કોર્ટમાં સરેન્ડર

Tags :
Advocate Utkarsh DaveBankim PatelBankim Patel JournalistGujarat FirstHanging BridgeHigh CourtJaysukh PatelMorbi courtMorbi Hanging BridgeNarendra ModiOreva GroupOreva Group MDPersonal Security OfficerS K VoraSDPOSITSIT ReportSupreme Court