ગુજરાત | વડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદસુરત
રાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયમનોરંજનસ્પોર્ટ્સધર્મ ભક્તિએક્સક્લુઝીવબિઝનેસટેક & ઓટોલાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલ

Salman Khan એ બિશ્નોઈ ગેંગને વળતી ધમકી આપવી જોઈએ : RGV

Salman Khan ની દરેક ગતિવિધિ ઉપર પોલીસ બાજ નજર Lawrence Bishnoi ને સુપર કાઉન્ટર ધમકી આપે ટ્વીટના માધ્યમથી Salman Khan નો મજાક બનાવી રહ્યા Salman Khan Death Threat : Bollywood ના કલાકારો Lawrence Bishnoi ની ડેથ નોટમાં સામેલ થયા...
07:11 PM Oct 16, 2024 IST | Aviraj Bagda
Salman Khan Death Threat

Salman Khan Death Threat : Bollywood ના કલાકારો Lawrence Bishnoi ની ડેથ નોટમાં સામેલ થયા છે. જોકે તાજેતરમાં Lawrence Bishnoi ગેંગના શૂટરોએ નેતા અને ભૂતપૂર્વ મંત્રી બાબા સિદ્દીકીની હત્યાને અંજામ આપ્યો છે. ત્યારબાદ ફેસબુક ઉપર Lawrence Bishnoi ની ગેંગના એક વ્યક્તિએ આ ઘટનાને લઈ એક ફેસબુક ઉપર પોસ્ટ કરી હતી. તેમાં અનેક ખુલાસાઓ કરવામાં આવ્યા હતાં. તો હવે, Lawrence Bishnoi નો નિશાનો Salman Khan છે. જોકે આ પહેલા પણ અનેકવાર Lawrence Bishnoi ના માણસોએ Salman Khan ના ઘર ઉપર ગોળીબાર કર્યો છે.

Salman Khan ની દરેક ગતિવિધિ ઉપર પોલીસ બાજ નજર

અભિનેતા Salman Khan ને આ પહેલા અનેકવાર વિવિધ માધ્યમોથી Lawrence Bishnoi ની ગેંગના માણસોએ મારી નાખવાની ધમકી આપી છે. ત્યારે મુંબઈ પોલીસ દ્વારા Salman Khan ને ખાસ સુરક્ષા સોંપવામાં આવી છે. તે ઉપરાંત Salman Khan ની દરેક ગતિવિધિ ઉપર પોલીસ બાજ નજર રાખી રહી છે. બીજી તરફ જે કોઈ સ્થળ ઉપર Salman Khan જાય છે. તેનું પહેલાથી તેની ખાસ અને અંગત સુરક્ષા દ્વારા તપાસ કરવામાં આવે છે. ત્યારે આ બધાની વચ્ચે દિગ્દર્શક Ram Gopal Varma એ વિવાદાસ્પદ સંદેશાઓ સોશિયલ મીડિયાના મારફતે શેર કરી રહ્યા છે.

આ પણ વાંચો: Actress Murder Mystery:અભિનેત્રીને પ્રેમમાં મળી મોતની સજા

Lawrence Bishnoi ને સુપર કાઉન્ટર ધમકી આપે

બોલિવૂડ ડાયરેક્ટર Ram Gopal Varma એ ક્યારેક Lawrence Bishnoi વિશે તો ક્યારેક Salman Khan વિશે ટિપ્પણી કરી રહ્યા છે. Ram Gopal Varma એ એક ટ્વીટમાં લખ્યું છે કે, હું ઈચ્છું છું કે Salman Khan Lawrence Bishnoi ને સુપર કાઉન્ટર ધમકી આપે, નહીં તો તે ટાઈગર સ્ટારની કાયરતા જેવું લાગશે. Salman Khan ની તેના ચાહકો પ્રત્યેની ફરજ છે કે તે Lawrence Bishnoi કરતા પણ મોટા સુપરહીરો તરીકે જોવા મળે.

ટ્વીટના માધ્યમથી Salman Khan નો મજાક બનાવી રહ્યા

જોકે આ પહેલા ગત દિવસોમાં Ram Gopal Varma એ Salman Khan અને Lawrence Bishnoi સાથે જોડાયેલા અનેક વિવાદાસ્પદ નિવેદનો આપતા ટ્વીટ કર્યા છે. તે સોશિયલ મીડિય ઉપર વાયરલ પણ થયા છે. જોકે આ બોલિવૂડ અને સરકારની દ્રષ્ટિએ આ એક સંવેદનશીલ મામલો છે. ત્યારે આ મામલાની ગંભીરતા લીધા વિના Ram Gopal Varma મન ફાવે તેવા ટ્વીટ કરી રહ્યા છે. તેઓ ટ્વીટના માધ્યમથી Salman Khan નો મજાક બનાવી રહ્યા છે.

આ પણ વાંચો: Superstar Rajinikanth ના આલીશાન ઘરમાં ઘૂંટણસમા પાણી ઘૂસ્યા

Tags :
Baba SiddiqueBollywoodbollywood-newsGujarat FirstLawrence BishnoiLawrence Bishnoi newsRam Gopal VarmaRam Gopal Varma tweet lawrence Bishnoisalman khanSalman Khan Death ThreatSalman Khan NewsSalman Khan threatened by Lawrence
Next Article