Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

Anant-Radhika Wedding News: અનંતના લગ્ન નહિ Circus છે, હું તેના લગ્નમાં નહિ જાઉં, અભિનેત્રીએ ચકોકાવ્યા!

Anant-Radhika Wedding News: ફિલ્મ નિર્દેશક અનુરાગ કશ્યપ તેની સ્પષ્ટવક્તા માટે જાણીતા છે. તે જ સમયે તેની પુત્રી Aaliyah Kashyap પણ તેના પિતાના પગલે ચાલી રહી છે. તે પોતાના મંતવ્યો વ્યક્ત કરવામાં પણ સંકોચ કરતી નથી. તો 12 જુલાઈના રોજ Anant...
anant radhika wedding news  અનંતના લગ્ન નહિ circus છે  હું તેના લગ્નમાં નહિ જાઉં  અભિનેત્રીએ ચકોકાવ્યા
Advertisement

Anant-Radhika Wedding News: ફિલ્મ નિર્દેશક અનુરાગ કશ્યપ તેની સ્પષ્ટવક્તા માટે જાણીતા છે. તે જ સમયે તેની પુત્રી Aaliyah Kashyap પણ તેના પિતાના પગલે ચાલી રહી છે. તે પોતાના મંતવ્યો વ્યક્ત કરવામાં પણ સંકોચ કરતી નથી. તો 12 જુલાઈના રોજ Anant Ambani-Radhika Merchant ના Wedding નું આયોજન કરાયું છે. તો Anant Ambani-Radhika Merchant ના Wedding માં દેશ-વિદેશના અનેક દિગ્ગજ વ્યક્તિઓને આમંત્રણ આપવામાં આવ્યું છે.

  • Bollywood ના દરેક સિતારાઓએ હાજરી આપી

  • Wedding ને એક Circus તરીકે કહી રહી છે

  • લગ્ન સાથે જોડાયેલા દરેક સમાચાર પર નજર રાખી રહી

આ સ્થિતિમાં અનુરાગ કશ્યપની પુત્રી Aaliyah Kashyap ને પણ આમંત્રણ મળ્યું હતું, પરંતુ Aaliyah Kashyap એ Anant Ambani-Radhika Merchant ના Wedding ના કોઈ પણ કાર્યક્રમમાં હાજરી આપવા માટે ઈન્કાર વ્યક્ત કર્યો હતો. જોકે Bollywood ના દરેક કલાકારો અને અભિનેતાઓને Anant Ambani-Radhika Merchant ના Wedding માં ઉપસ્થિત રહેવા માટે આમંત્રણ આપ્યું છે. તો Anant Ambani-Radhika Merchant ના Wedding ના દરેક કાર્યક્રમાં Bollywood ના દરેક સિતારાઓએ હાજરી આપી છે.

Advertisement

Wedding ને એક Circus તરીકે કહી રહી છે

Advertisement

તો અનુરાગ કશ્યપની પુત્રી Aaliyah Kashyap એ Anant Ambani-Radhika Merchant ના Wedding ને એક Circus તરીકે કહી રહી છે. Aaliyah Kashyapએ બ્રોડકાસ્ટ ચેનલ Gup Sup With Kashyap પર લખ્યું કે આ સમયે Anant Ambani-Radhika Merchant ના આ Wedding નહીં, પરંતુ Wedding બની ગયા છે. તેણી કહ્યું કે Aaliyah Kashyap ને કેટલીક ઇવેન્ટ્સમાં આમંત્રિત કરવામાં આવ્યા હતાં. કારણ કે તેઓ PR કરી રહ્યા છે.

લગ્ન સાથે જોડાયેલા દરેક સમાચાર પર નજર રાખી રહી

કારણ કે Aaliyah Kashyap સાબિત કરવા માંગતી હતી કે, કોઈના લગ્ન માટે પોતાની જાતને વેચવા કરતાં. તેના આત્મસન્માન પ્રત્યે માન વધારે છે. આટલું જ નહીં, આલિયાએ આગળ લખ્યું કે જો લોકો પાસે વધુ પૈસા હોય, તો તેમને સમજાતું નથી કે તેનું શું કરવું. Aaliyah Kashyap એ એમ પણ લખ્યું કે તે સોશિયલ મીડિયા પર લગ્ન સાથે જોડાયેલા દરેક સમાચાર પર નજર રાખી રહી છે.

આ પણ વાંચો: Anant-Radhika Wedding Guest List: અંનત-રાધિકાના લગ્નમાં આવનારા મહેમાનોની યાદી આવી ગઈ, જુઓ કોણ-કોણ પધારશે?

Tags :
Advertisement

Related News

featured-img
Top News

A. R. Rahman ની તબિયત અચાનક બગડી, હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા

featured-img
મનોરંજન

Shilpa Shirodkar :સાઉથની ફિલ્મ ''જટાધરા'થી વાપસી

featured-img
મનોરંજન

Bhagyashree : ગંભીર અકસ્માત થયો, તેના કપાળ પર 13 ટાંકા આવ્યા

featured-img
મનોરંજન

Gold Smuggling case: ગોલ્ડની દાણચોરી કેસમાં અભિનેત્રીએ મોટો ખુલાસો

featured-img
મનોરંજન

Holi Film Songs : ભાંગ કરતાં ય વધુ નશાકારક એવરગ્રીન 5 ફિલ્મી હોળી ગીતો

featured-img
મનોરંજન

Anushka Sen Beach photos : 22 વર્ષીય અનુષ્કા સેનનો ગ્લેમરસ લુક, બીચ પર મોનોકિનીમાં આપ્યા કિલર પોઝ

×

Live Tv

Trending News

.

×