Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

Anant Ambani-Radhika Merchant વિધિ વિધાન સાથે લગ્નના તાંતણે બંધાયા

Anant Ambani-Radhika Merchant Wedding: 12 જુલાઈની રાત્રે મુંબઈમાં ભારત સહિત વિશ્વની દરેક મહાન હસ્તીઓ મુરેશ અંબાણીના પુત્ર Anant Ambani-Radhika Merchant ની Wedding માં આવ્યા હતાં. તો 12 જુલાઈની મોટી રાત્રે Anant Ambani-Radhika Merchant એ એકબીજાને ફૂલહાર પહેરાવીને સાત જન્મ સાથે...
anant ambani radhika merchant વિધિ વિધાન સાથે લગ્નના તાંતણે બંધાયા

Anant Ambani-Radhika Merchant Wedding: 12 જુલાઈની રાત્રે મુંબઈમાં ભારત સહિત વિશ્વની દરેક મહાન હસ્તીઓ મુરેશ અંબાણીના પુત્ર Anant Ambani-Radhika Merchant ની Wedding માં આવ્યા હતાં. તો 12 જુલાઈની મોટી રાત્રે Anant Ambani-Radhika Merchant એ એકબીજાને ફૂલહાર પહેરાવીને સાત જન્મ સાથે રહેવાના વાયદાઓ કર્યા હતાં. તો Anant Ambani દુલ્હા તરીકે અને Radhika Merchant દુલ્હનાના રૂપમાં કોઈ મહારાજ-મહારાણીથી પણ વિશેષ દેખાઈ રહ્યા હતાં. તો Anant Ambani-Radhika Merchant ના ફૂલહાર પહેરાની તસવીરો પણ સોશિયલ મીડિયા પર વાયરલ કરવામાં આવી છે.

Advertisement

 

View this post on Instagram

 

A post shared by Viral Bhayani (@viralbhayani)

  • લહેંગો તેની સુંદરતામાં ચાર ચાંદ લગાવી રહ્યો હતો

  • Radhika Merchant તેના લગ્નમાં પાનેતર લહેંગા પહેર્યો

  • દેશ-વિદેશના મહેમાનો પહોંચ્યા હતાં

આ પ્રસંગે Radhika Merchant સફેદ અને લાલ કલરના બ્રાઈડલ લહેંગામાં જોવા મળી હતી. તમને જણાવી દઈએ કે Radhika Merchant ના આ વેડિંગ ડ્રેસને બોલિવૂડના પ્રખ્યાત ડિઝાઈનર અબુ જાની સંદીપ ખોસલાએ ડિઝાઈન કર્યો છે. Radhika Merchant નો લુક શેરીન અને ફેશન સ્ટાઈલિશ શનાયા કપૂરે સ્ટાઈલ કર્યો છે. Radhika Merchant નો આ લહેંગો તેની સુંદરતામાં ચાર ચાંદ લગાવી રહ્યો હતો. તેણીની જ્વેલરી પણ લહેંગાને સારી રીતે પૂરક બનાવી રહી હતી.

Advertisement

 

View this post on Instagram

 

A post shared by Rhea Kapoor (@rheakapoor)

Radhika Merchant મર્ચન્ટે તેના લગ્નમાં પાનેતર લહેંગા પહેર્યો

Radhika Merchant તેના લગ્નમાં પાનેતર લહેંગા પહેર્યો હતો. જે એક પ્રકારનો ગુજરાતી પોશાક છે. જ્યારે આ લહેંગામાં લાલ અને સફેદ રંગનો ઉપયોગ કરવામાં આવ્યો હતો, ત્યારે ગુજરાતી પરંપરામાં આ રંગને ખૂબ જ શુભ માનવામાં આવે છે. Radhika Merchant ના વેડિંગ ડ્રેસના પલ્લુ પર ઘણું જટિલ અને કટ-વર્ક કરવામાં આવ્યું છે, જે તેની સુંદરતામાં વધારો કરી રહ્યું છે.

Advertisement

દેશ-વિદેશના મહેમાનો પહોંચ્યા હતાં

Anant Ambani-Radhika Merchant ની Wedding માં દેશ-વિદેશના મહેમાનો પહોંચ્યા હતાં. આ પ્રસંગે રાજકીય હસ્તીઓથી લઈને મનોરંજન અને ખેલ જગતના સ્ટાર્સ પણ જોવા મળ્યા હતાં. આ દરમિયાન શાહરૂખ ખાન, રિતેશ દેશમુખ, અનન્યા પાંડે, સલમાન ખાન, સારા અલી ખાન, માધુરી દીક્ષિત, અનિલ કપૂર, અર્જન કપૂર, સંજય દત્ત સહિત ઘણા સ્ટાર્સ પહોંચ્યા હતા.

આ પણ વાંચો: Anant Ambani-Radhika Merchant Wedding માં પંડિતની ફી જાણીને આંખમાંથી આવી જશે આંસુ!

Tags :
Advertisement

.