Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

Wedding Bus Viral Video: દુલ્હાએ વિમલ લવર દુલ્હન માટે સજાવી બસને વિમલથી, જુઓ વીડિયો....

Wedding Bus Viral Video: દરેક વ્યક્તિના જીવનમાં લગ્ન (Wedding) ની પણો જીવનભર માટે યાદગાર બની (Viral Video) રહેતી હોય છે. ત્યારે દરેક વ્યક્તિ લગ્ન (Wedding) માં દરેક પ્રકારની ખાસ વ્યવસ્થા અને સુવિધાઓ રાખતા હોય છે. તે ઉપરાંત લગ્ન (Wedding) ને...
wedding bus viral video  દુલ્હાએ વિમલ લવર દુલ્હન માટે સજાવી બસને વિમલથી  જુઓ વીડિયો
Advertisement

Wedding Bus Viral Video: દરેક વ્યક્તિના જીવનમાં લગ્ન (Wedding) ની પણો જીવનભર માટે યાદગાર બની (Viral Video) રહેતી હોય છે. ત્યારે દરેક વ્યક્તિ લગ્ન (Wedding) માં દરેક પ્રકારની ખાસ વ્યવસ્થા અને સુવિધાઓ રાખતા હોય છે. તે ઉપરાંત લગ્ન (Wedding) ને લઈને મહિનાઓ પહેલાથી શરૂઆત કરી દેતા હોય છે. લગ્નના સમયે દુલ્હા-દુલ્હન ખાસ પ્રકારની એન્ટ્રી મારતા તો દેશની વિવિધ સ્થળો પર જઈને અનોખી રીતે લગ્ન કરતા હોય છે. ત્યારે તાજેતરમાં લગ્ન (Wedding) ની એક અનોખી બની છે.

  • લગ્નમાં અનોખી બસ જોવા મળી

  • બારાતીઓએ વિમલથી બસ શણગારી

  • વીડિયોએ સોશિયલ મીડિયા પર વાયરલ

હાલમાં, સોશિયલ મીડિયા (Social Media) પર એક વિમલ (Vimal) થી શણગારેલો ટ્રક ફૂલ સ્પિડમાં વાયરલ થઈ રહેલો છે. એક લગ્ન (Wedding) માં વિમલથી સજાવવામાં આવેલો ટ્રક લઈને દુલ્હન (Bride) ને લેવા માટે દુલ્હો (Groom) આવ્યો હતો. તે ઉપરાંત આ ટ્રકની આગળ બે પૂતળા રાખવામાં આવેલા છે, જે પણ વિમલ (Vimal) થી બનાવવામાં આવેલા છે. તો બસના દરેક ખૂણે એ રીતે વિમલ (Bride) લાગાવવામાં આવી છે કે, બસનો રંગ ઓળખવો મુશ્કેલ બની રહ્યો છે.

Advertisement

Advertisement

આ પણ વાંચો: Mahabharata tradition: ભારતમાં આજે પણ દ્રૌપદી પ્રથા યથાવત, 5 નહીં 7 પતિઓની એક પત્ની

દુલ્હન માટે દુલ્હાએ વિમલથી બસ શણગારી નાખી

જોકે આ વીડિયો સોશિયલ મીડિયા (Social Media) ના દરેક પ્લેટફોર્મ પર વાયરલ થઈ રહ્યો છે. અનેક લોકો આ વીડિયો (Viral Video) જોઈને પોતાની પ્રતિક્રિયા આપી રહ્યા છે. તે ઉપરાંત આ વીડિયો (Viral Video) ને 2 લાખ કરતા વધુ લોકોએ લાઈક પણ કર્યો છે. એક વ્યક્તિએ આ વીડિયો (Viral Video) પર પ્રક્રિયા આપીને લખ્યું છે કે, વિમલ લવર દુલ્હન માટે દુલ્હાએ વિમલથી બસ શણગારી નાખી છે.

આ પણ વાંચો: Shajapur Robbery Viral Video: નેશનલ હાઈવે પર Fast And Furious ફિલ્મામાં થતી ચોરીને અંજામ અપાયો

Tags :
Advertisement

Related News

featured-img
રાષ્ટ્રીય

તિહાર જેલમાં બંધ અંડરવર્લ્ડ ડોન છોટા રાજનની તબિયત લથડી, AIIMSમાં દાખલ

featured-img
રાષ્ટ્રીય

છત્તીસગઢમાં ટ્રિપલ મર્ડર, પત્રકારના આખા પરિવારની કુહાડીથી હત્યા

featured-img
રાષ્ટ્રીય

'હું ગોવાના CMની પત્ની વિરુદ્ધ કોઈ નિવેદન નહીં આપું.', કોર્ટમાં બોલ્યા AAP સાંસદ સંજય સિંહ

featured-img
રાષ્ટ્રીય

PM મોદીએ અમદાવાદી સ્કૂટર ચાલકને કર્યો યાદ, કહ્યું જાડી ચામડીના થવું જોઇએ

featured-img
રાષ્ટ્રીય

રાહુલ ગાંધીને મોટી રાહત, માનહાનિના કેસમાં મળ્યા જામીન, સાવરકર સાથે સંબંધિત છે મામલો

featured-img
રાષ્ટ્રીય

90 Hour Work ના વિવાદ વચ્ચે જાણો વિશ્વના કયા દેશોમાં સૌથી વધારે થાય છે કામ?

×

Live Tv

Trending News

.

×