Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

Maharashtra Protest: નરાધમે 6 વર્ષની બાળકી પર દુષ્કર્મ કરી મારી નાખી, સ્થાનિકો અને પોલીસ વચ્ચે ઘમાસાણ

Maharashtra Protest: મહારાષ્ટ્ર (Maharashtra Police) ના જલગાંવમાં 20 જૂનની મોડી રાત્રે એક જૂથ દ્વારા એક Police Station માં હુમલો કરવામાં આવ્યો હતો. આ હુમલામાં અનેક લોકો ઘાયલ થયા હતાં. તે ઉપરાંત આ વિરોધ પ્રદર્શનમાં અનેક Police કર્મીઓ ગંભીર રીતે ઘાયલ...
maharashtra protest  નરાધમે 6 વર્ષની બાળકી પર દુષ્કર્મ કરી મારી નાખી  સ્થાનિકો અને પોલીસ વચ્ચે ઘમાસાણ

Maharashtra Protest: મહારાષ્ટ્ર (Maharashtra Police) ના જલગાંવમાં 20 જૂનની મોડી રાત્રે એક જૂથ દ્વારા એક Police Station માં હુમલો કરવામાં આવ્યો હતો. આ હુમલામાં અનેક લોકો ઘાયલ થયા હતાં. તે ઉપરાંત આ વિરોધ પ્રદર્શનમાં અનેક Police કર્મીઓ ગંભીર રીતે ઘાયલ થયા હતાં. જોકે આ ઘટનાના વિડીયો સોશિયલ મીડિયા પર વાયરલ થયા છે. ત્યારે અનેક Police કર્મીઓને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે.

Advertisement

  • 10 વાગ્યા સુધીમાં ભીડે હિંસલ સ્વરૂપ ધારણ કરી લીધું

  • 6 Police કર્મીઓ લહુ લુહાણ રીતે ઘાયલ

  • ઘટનાસ્થળની આસપાલ કડક બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો

તો આ વિરોધ પ્રદર્શનની પાછળનું કારણ એક 6 વર્ષની બાળકી પર દુષ્કર્મ કરી તેને મારી નાખી હોય, તેવું સામે આવ્યું છે. જોકે Police એ આરોપીને પકડી પાડ્યો છે અને તેને જામનેર Police Station માં રાખવામાં આવ્યા છે. ત્યારે જામનેર Police Station પર લોકોની ભીડ ઉમટી પડી હતી. તો ભીડએ નારા લગાવ્યા હતા કે, આરોપીને તેમને સોંપી દેવામાં આવે. તો રાત્રે 10 વાગ્યા સુધીમાં ભીડે હિંસલ સ્વરૂપ ધારણ કરી લીધુ હતું.

Advertisement

6 Police કર્મીઓ લહુ લુહાણ રીતે ઘાયલ

તો ભીડ અને Police વચ્ચે ઉગ્રબાોલાચાલીની અંદર જોતજોતામાં અથડામણ થવા લાગી હતી. તો આ સંઘર્ષની અંદર ભીડ દ્વારા Police ઉપર પથ્થર મારો અને વિવિધ રીતે હિંસાત્મક હુમલો શરુ કરી દેવામાં આવ્યો હતો. તે ઉપરાંત Police Station ની નજીક આવેલા વાહનોમાં આગ પર ચાપી દેવામાં આવી હતી. જોકે ત્યારે Police દ્વારા ભીડને શાંત પાડવાની કોશિશ કરવામાં આવી રહી હતી. પરંતુ પથ્થર મારો થતા 6 Police કર્મીઓ લહુ લુહાણ રીતે ઘાયલ થયા હતાં.

Advertisement

ઘટનાસ્થળની આસપાલ કડક બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો

હાલ, આ ઘટનાને લઈ Police સ્થાનિકને સહયોગ આપવાની અને કાનૂને પોતાના હાથમાં નહીં લેવાની સૂચના પાઠવી છે. તે ઉપરાંત આ આરોપીને આજરોજ કોર્ટમાં રજૂ કરવામાં આવશે. અને Police ખાતરી આપી છે કે, આરોપીને કડકથી કડક સજા ફટાકારવામાં આવશે. તેની સાથે જામનેર વિસ્તારમાં Police Station અને ઘટનાસ્થળની આસપાલ કડક બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે.

આ પણ વાંચો: PM મોદી જો ચંદ્રાબાબુ નાયડુની વાત માનશે તો અનોખો મોડલ દેશ બનશે ભારત, અમેરિકાને પણ પછાડી દેશે

Tags :
Advertisement

.