Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

Rapar : જાહેર સભામાં સ્વામીજીએ બોલાવી પાકિસ્તાનની જય! જાણો શું છે કારણ

Rapar : તાજેતરમાં રાજ્યની 182 વિધાનસભાની સીટ પર કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકાર (Central Government and State Government) ની પીએમ આવાસ યોજના (PM Awas Yojana) ની ચાવીઓ વર્ચ્યુઅલ દ્વારા વડાપ્રધાન (PM) અને મુખ્યમંત્રી (CM) એ અર્પણ કરવાના કાર્યક્રમનું આયોજન કરવામાં...
rapar   જાહેર સભામાં સ્વામીજીએ બોલાવી પાકિસ્તાનની જય  જાણો શું છે કારણ
Advertisement

Rapar : તાજેતરમાં રાજ્યની 182 વિધાનસભાની સીટ પર કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકાર (Central Government and State Government) ની પીએમ આવાસ યોજના (PM Awas Yojana) ની ચાવીઓ વર્ચ્યુઅલ દ્વારા વડાપ્રધાન (PM) અને મુખ્યમંત્રી (CM) એ અર્પણ કરવાના કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. જે અન્વયે રાપર સ્વામિનારાયણ ગુરુકુળ (Rapar Swaminarayan Gurukul) ખાતે પણ આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં ધારાસભ્ય જિલ્લા ભાજપ પ્રમુખ જિલ્લા પંચાયત પ્રમુખ પ્રાંત અધિકારી મામલતદાર તાલુકા વિકાસ અધિકારી સહિત રાપર ભચાઉ તાલુકા (Rapar Bhachau taluka) ના તમામ રાજકીય આગેવાનો અને ઉચ્ચ અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હત. જેમાં દરેક આગેવાનો એ પોતાની રીતે મંતવ્ય આપ્યા હતા.

પાકિસ્તાનની જય...

આ કાર્યક્રમના આયોજનમાં રાપર સ્વામિનારાયણ મંદિર (Rapar Swaminarayan Mandir) ના કે.પી.સ્વામીએ પણ પોતાના મંતવ્યો રજૂ કર્યા હતા. જેમાં સનાતન ધર્મ (Sanatan Dharma) તથા ભગવાનની તથા ભારત માતાની જય બોલાવી હતી તે સમયે અતિ ઉત્સાહમાં તેમણે પાકિસ્તાનની પણ જય (Pakistan Jai) બોલાવી હતી અને પબ્લીક પણ બોલી ગઇ જય. ત્યારે એક વખત સ્વામી દ્વારા પાકિસ્તાનની જય બોલાવી લીધા બાદ પબ્લીક ને જય ન બોલાવવા માટે કહ્યું હતું અને ભાષણ બંધ કરવા માટે આગેવાનોએ જણાવ્યું હતું આ કાર્યક્રમનો વીડિયો ક્લીપ આજે વાયરલ થતાં સમગ્ર વાગડ વિસ્તારમાં ઘેરા પ્રત્યાઘાત પડ્યા હતા. અગાઉ પણ સ્વામિનારાયણના સંતોએ રાપર ખાતે કથામાં સીતાજી વિશે બફાટ કર્યો હતો.

Advertisement

Advertisement

આ વીડિયો વાયરલ થતાં આ કાર્યક્રમનું આયોજન કરનાર તાલુકા પંચાયત તથા વહિવટી તંત્રમાં હડકંપ મચી ગયો હતો. જોકે, સ્વામીએ આ અંગે કહ્યું હતું કે ભારતનું અનાજ ખાવો છો, ભારતની માટી ઉપર રહો છો અને પાકિસ્તાનની જય (Pakistan Jai) બોલાવતા શરમ ના આવી તમને? અલબત્ત સ્વામીના રાષ્ટ્રભાવ જગાવવાના ભવાર્થનો અધૂરો વીડિયો હાલ સોશિયલ મીડિયા (Social Media) પર વાયરલ થયો છે.

અહેવાલ - કૌશિક છાયા

આ પણ વાંચો - Tarabh Valinath Temple : આધુનિક ઢબે ભોજનશાળાનું નિર્માણ

ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે

ગુજરાતની નંબર 1 ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) – જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિતના દરેક સમાચાર વાંચો ગુજરાત ફર્સ્ટ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ

Tags :
Advertisement

Related News

featured-img
રાષ્ટ્રીય

PM Modi Podcast: RSSનો જીવન પર શું પ્રભાવ પડ્યો?

featured-img
સ્પોર્ટ્સ

Virat Kohli બોર્ડના નિયમથી નથી ખુશ? નામ લીધા વિના કરી મોટી વાત

featured-img
ગુજરાત

VADODARA : ભ્રષ્ટાચારમાં ખરડાયેલા સસ્પેન્ડેડ અધિકારીને મોટી જવાબદારી સોંપાઇ

featured-img
રાષ્ટ્રીય

Bihar : 1 લીટર દૂધના કારણે 2 લોકોએ ગુમાવ્યા જીવ, બદલાની આ કહાની વાંચી તમે પણ ચોંકી જશો

featured-img
સ્પોર્ટ્સ

Hockey Players wedding: આ 2 ખેલાડી બની રહ્યા છે લાઈફ પાર્ટનર, આ તારીખે થશે લગ્ન

featured-img
ગુજરાત

VADODARA : આરોપીના રિમાન્ડમાં ગેરકાયદે સીરપ-ટેબ્લેટનું ગોડાઉનનું પગેરૂં ઝડપાયું

×

Live Tv

Trending News

.

×