Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

Hardik-Natasa Divorce: નતાશાએ અફવા પર લગાવી રોક, કે પછી કર્યો ચાહકો સાથે પ્રેન્ક?

Hardik-Natasa Divorce: છેલ્લા ઘણાં દિવસોથી Hardik Pandya અને Natasa Stankovic વચ્ચે છુટાછેડા થવાની અફવાઓ ઉડી હતી. જોકે તેની પાછળ સોશિયલ મીડિયા પર કરવામાં આવેલી પોસ્ટ હતી. પરંતુ કેટલાક લોકો આ ઘટનાને સેલિબ્રિટી દ્વારા તેમના ચાહકો સાથે કરવામાં આવતા પ્રેન્ક સાથે...
hardik natasa divorce  નતાશાએ અફવા પર લગાવી રોક  કે પછી કર્યો ચાહકો સાથે પ્રેન્ક
Advertisement

Hardik-Natasa Divorce: છેલ્લા ઘણાં દિવસોથી Hardik Pandya અને Natasa Stankovic વચ્ચે છુટાછેડા થવાની અફવાઓ ઉડી હતી. જોકે તેની પાછળ સોશિયલ મીડિયા પર કરવામાં આવેલી પોસ્ટ હતી. પરંતુ કેટલાક લોકો આ ઘટનાને સેલિબ્રિટી દ્વારા તેમના ચાહકો સાથે કરવામાં આવતા પ્રેન્ક સાથે સરખાવવામાં આવે છે. તે ઉપરાંત Natasa છેલ્લા એક મહિનાથી Hardik સાથે પણ કોઈ જાહેર જગ્યા પર જોવા મળી રહી ન હતી.

  • Natasa એ સોશિયલ મીડિયા પર અમુક પોસ્ટ કરવામાં આવી

  • Natasa એ Hardik સાથે બધુ બરાબર છે તે જણાવ્યું

  • Hardik Pandya T20 World Cup માં શાનદાર પ્રદર્શન કરી રહ્યો

તેની સાથે IPL 2024 ની પણ એક પણ મેચમાં Hardik Pandya ને સપોર્ટ કરવા માટે Natasa Stankovic સ્ટેડિયમમાં દેખાઈ ન હતી. તો બીજી બાજુ Hardik અને Natasa નો છોકરો અગત્સ્ય પણ કુણાલ પંડ્યા સાથે રહેતો જોવા મળ્યો હતો. તો અવાર-નવાર અલગ અલગ પુરુષો સાથે Natasa કેફે અને રેસ્ટોરેન્ટ પણ જોવા મળતી હતી. અને બંને સોશિયલ મીડિયા પર એવી પોસ્ટ કરતા હતાં, જેના પરથી લાગી આવ્યું કે હવે Hardik-Natasa વચ્ચે છુટાછેડા થઈ જશે.

Advertisement

તેણીએ Hardik સાથે બધુ બરાબર છે તે જણાવ્યું

Hardik-Natasa Divorce, Hardik Pandya, Natasa Stankovic

Hardik-Natasa Divorce, Hardik Pandya, Natasa Stankovic

Advertisement

ત્યારે તાજેતરમાં Natasa Stankovic દ્વારા સોશિયલ મીડિયા પર અમુક પોસ્ટ કરવામાં આવી છે. જેના પરથી સાબિત થાય છે કે, Hardik-Natasa છુટાછેડા લેશે નહીં. ગઈકાલની રાતે Natasa દ્વારા એક પોસ્ટ સોશિયમ મીડિયા પર શેર કરવામાં આવી હતી, જેમાં તેણે અનોખી રીતે Hardik ની અટકોનો ઉલ્લેખ કર્યો હતો. તે ઉપરાંત બીજી પણ પોસ્ટ કરવામાં આવી હતી, જેમાં તેણીએ Hardik સાથે બધુ બરાબર છે તે દર્શાવવામાં આવ્યું હતું.

Hardik Pandya T20 World Cup માં શાનદાર પ્રદર્શન કરી રહ્યો

તો બીજી તરફ Hardik Pandya પણ T20 World Cup ની શાનદાર પ્રદર્શન કરી રહ્યો છે. તાજેતરમાં જ યોજાયેલી આયરલેન્ડ સામેની મેચમાં Hardik Pandyaએ શાનદાર બોલિંગ કરીને 3 વીકેટ મેળવી હતી. તેના કારણે Team India ને સરળતાથી મેચ જીતી શકી હતી. તો એક તરફ લોકો આ ઘટનાને પ્રેન્ક કહી રહ્યા છે, તો બીજી તરફ આ ઘટનાને લઈ લોકો હજુ પણ મૂંઝવણમાં છે.

આ પણ વાંચો: Sunil Lahri Video: રામાયરણના લક્ષ્મણ લોકસભા ચૂંટણીના પરિણામોથી થયા નાખુશ

Tags :
Advertisement

Related News

featured-img
Top News

Mahakumbh 2025 : વાયરલ ગર્લ મોનાલિસાને મળી ફિલ્મની ઓફર!

featured-img
મનોરંજન

'તે સિંગલ...' પાકિસ્તાનની વહુ બનશે Ameesha Patel? એક્ટ્રેસે તોડ્યું મૌન

featured-img
મનોરંજન

Saif Ali Khan: બંધ રૂમમાંથી આ રીતે ભાગ્યો આરોપી, સૈફના સ્ટાફ અંગે નવા ખુલાસા

featured-img
મનોરંજન

Saif Ali Khan ટૂંક સમયમાં ઘરે પરત ફરશે, બહેન સોહાએ આપી અપડેટ, કહ્યું- હું ભાગ્યશાળી છું કે...

featured-img
મનોરંજન

સૈફ અલી ખાન પર હુમલો કરનાર આરોપી મુંબઈમાં કોના સંપર્કમાં હતો? તેણે પહેલા પણ ગુનો કર્યો છે?

featured-img
મનોરંજન

સની દેઓલે 'ગદર 2'માં જે ન કર્યું, તે 'જાટ'માં કરશે, શાહરૂખ-રણબીર, બધાને છોડશે પાછળ

×

Live Tv

Trending News

.

×