Hardik-Natasa Divorce: છૂટાછેડાને લઈ હાર્દિક પંડ્યાએ કરી પોસ્ટ, દીકરાને લઈ કહી આ વાત!
Hardik-Natasa Divorce: Hardik Pandya અને Natasa stankovic એ Divorce લઈ લીધા છે. ત્યારે Hardik Pandya અને Natasa stankovic એ આ વાત પુષ્ટિ સોશિયલ મીડિયા પર એક પોસ્ટ કરીને આપી છે. તો Hardik Pandya અને Natasa stankovic એ સોશિયલ મીડિયા પર પોસ્ટ કરીને જણાવ્યું છે કે, બંને પરસ્પર સહમતિ સાથે અલગ થવાનો નિર્ણય લીધો છે. જોકે આ Hardik Pandya અને Natasa stankovic ના લગ્ન 2020 માં થયા હતાં.
View this post on Instagram
ત્યારે 4 વર્ષના લગ્નજીવનને Hardik Pandya અને Natasa stankovicએ પૂર્ણવિરામ આપ્યું છે. જોકે Hardik Pandya અને Natasa stankovic ને એક પુત્ર અગસ્ત્ય છે. તો સોશિયલ મીડિયા પર પોસ્ટ કરીને જણાવ્યું છે કે, લગભગ 4 વર્ષ પછી, અમે સહમતિથી અલગ થવાનો નિર્ણય કર્યો છે. અમે બંનેએ સાથે રહીને પોતાનું સર્વશ્રેષ્ઠ આપ્યું હતું. પરંતુ હવે બંનેએ એક સાથે રહી શકે તેમ નથી. જોકે અમારા માટે આ નિર્ણય ખુબ જ મુશ્કેલ છે. ત્યારે અમારો પુત્ર અગસ્ત્ય બંનેના જીવનનો હિસ્સો હંમેશા રહેશે. અમે બંને તેને દરેક સુખ આપવાની કોશિશ કરીશું.
View this post on Instagram
આ પણ વાંચો: Hardik Pandya સાથે છૂટાછેડાની અટકળો વચ્ચે પોતાના વતન પહોંચી નતાશા! કરી આ પોસ્ટ