Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

મહિલા જેલના કેદી પર થઈ મહેરબાન, કેદીઓ માટે મહિલા આંંતરવસ્ત્રોમાં....

Leah Burke નામની મહિલા Cannabis સાથે પકડાઈ કોર્ટે Leah Burke ને 14 મહિનાની સજા ફટકારી હતી મજબૂરીના કારણે Leah Burke એ તસ્કરીનો રસ્તો અપનાવ્યો smuggling cannabis into prison : જેલમાં એક અલગ દુનિયા હોવાનો અનુભવ કેદીઓને થતો હોય છે....
મહિલા જેલના કેદી પર થઈ મહેરબાન  કેદીઓ માટે મહિલા આંંતરવસ્ત્રોમાં
  • Leah Burke નામની મહિલા Cannabis સાથે પકડાઈ
  • કોર્ટે Leah Burke ને 14 મહિનાની સજા ફટકારી હતી
  • મજબૂરીના કારણે Leah Burke એ તસ્કરીનો રસ્તો અપનાવ્યો

smuggling cannabis into prison : જેલમાં એક અલગ દુનિયા હોવાનો અનુભવ કેદીઓને થતો હોય છે. સામાન્ય નાગરિકો કરતા તેમની આદતો અને વર્તનમાં પણ ઘણો ફેરફાર હોય છે. જોકે જેલમાં અમુકવાર કેદીઓ બહારથી પોતાના પરિજનોના માધ્મયમથી વસ્તુઓ મગાવતા હોય છે. તો કેટલીકવાર કેદીઓ પોતાની કોઈ અંગત વસ્તુ, કોઈ વાનગી, મોબાઈલ કે પછી નશાના ટેવાયેલા કેદીઓ માદક વસ્તુઓ જેલમાં મગાવતા હોય છે. ત્યારે જેલમાં માદક પદાર્થ લઈને જતી એક મહિલાની ધરપકડ કરવામાં આવી છે.

Advertisement

Leah Burke નામની મહિલા Cannabis સાથે પકડાઈ

આ ઘટના England માં આવેલા Nottinghamshire માં હતી. Nottinghamshire ની અંદર HM Prison Lowdham Grange આવેલી છે. તેની અંદર Leah Burke નામની મહિલાને Cannabis સાથે પકડી પાડવામાં આવી હતી. જોકે Leah Burke ની જ્યારે જેલના અધિકારીઓએ તપાસ કરી હતી, ત્યારે Leah Burke ની Bra માંથી માદક પદાર્ષ મળી આવ્યા હતાં. જે બાદ તાત્કાલિક ધોરણે Leah Burke ની ધરપકડ કરવામાં આવી હતી. તે ઉપરાંત પોલીસ દ્વારા Leah Burke ના નિવાસસ્થાને પણ તપાસ કરવામાં આવી હતી.

આ પણ વાંચો: Beer And wine અહીંયા મેચ દરમિયાન પાણી કરતા પણ સસ્તી કિંમતે મળશે

Advertisement

કોર્ટે Leah Burke ને 14 મહિનાની સજા ફટકારી હતી

Leah Burke એ જેલમાં 27 હજારનો ગાંજો પોતાની Bra માં રાખીને તસ્કરી કરવાની કોશિશ કરી હતી. જોકે જેલમાં આ Cannabis ની કિંમત 6 લાખથી વધુ આપવામાં આવે છે. તે ઉપરાંત Leah Burke ની કાર અને ઘરમાંથી પણ ketamine અને cocaine જેવા માદક પદાર્થ મળી આવ્યા હતાં. તો Leah Burke વિરુદ્ધ જ્યારે કોર્ટમાં કેસ ચલાવવામાં આવ્યો હતો. જે બદલ આજરોજ ફરી એકવાર Leah Burke ને 15 મહિના માટે જેલની સજા ફટકારવામાં આવી છે. જોકે આ પહેલા પણ કોર્ટે Leah Burke ને 14 મહિનાની સજા ફટકારી હતી.

Advertisement

મજબૂરીના કારણે Leah Burke એ તસ્કરીનો રસ્તો અપનાવ્યો

Leah Burke ના વકીલે કોર્ટમાં કહ્યું હતું કે, મજબૂરીના કારણે Leah Burke એ તસ્કરીનો રસ્તો અપનાવ્યો હતો. તેના અંતર્ગત Leah Burke ને મર્યાદીત સમય માટે સજા ફટકારવામાં આવે, તેવી અરજી કરી છે. ત્યારે ન્યાયાધીશે જણાવ્યું હતું કે, Leah Burke ની Bra માંથી ઓછી માત્રામાં ગાંજો મળી આવ્યો હતો. પરંતુ તેની કિંમત જેલમાં લાખો રૂપિયાની હતી. જોકે આ કેસમાં Leah Burke ના ડ્રાઈવર પાસેથી પણ ગાંજો જપ્ત કરવામાં આવ્યો હતો.

આ પણ વાંચો: Bangladesh માં બુર્કા નહિ પહેરતી મહિલાઓ સાથે હેવાનિયત, જુઓ વીડિયો

Tags :
Advertisement

.