Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

પાકિસ્તાનની Drama Queen એ પિતા-પુત્રીનો લીધો જીવ, જુઓ વીડિયો

Natasha danish ali ને પોતાની ભૂલનો પછાતાવો પણ ન હતો Natasha danish ali ને 14 દિવસની ન્યાયિક હિરાસતમાં Natasha danish ali ની માનસિક રીતે બીમાર છે Natasha Danish Ali Viral Video : Pakistan ઉપરાંત સોશિયલ મીડિયા પર અત્યારે એક...
પાકિસ્તાનની drama queen એ પિતા પુત્રીનો લીધો જીવ  જુઓ વીડિયો
  • Natasha danish ali ને પોતાની ભૂલનો પછાતાવો પણ ન હતો

  • Natasha danish ali ને 14 દિવસની ન્યાયિક હિરાસતમાં

  • Natasha danish ali ની માનસિક રીતે બીમાર છે

Natasha Danish Ali Viral Video : Pakistan ઉપરાંત સોશિયલ મીડિયા પર અત્યારે એક યુવતી ખુજ વાયરલ થઈ રહી છે. આ યુવતી મૂળ Pakistan ની રહેવાસી છે. ત્યારે સોશિયલ મીડિયાના માધ્યમથી આ મહિલાને સૌ લોકો ટ્રોલ કરી રહ્યા છે. આ મહિલા Pakistan ના એક પ્રખ્યાત ઉદ્યાગપતિની પત્ની છે. પરંતુ આ મહિલાએ Pakistan માં જે કાંડ કર્યો છે, તેને જાણીને દરેક Pakistan નહીં, પરંતુ કોઈપણ માનવી મહિલાની નિંદા કરી રહ્યો છે.

Advertisement

Natasha danish ali ને પોતાની ભૂલનો પછાતાવો પણ ન હતો

આ મહિલાનું નામ Natasha danish ali અલી છે. તેના પિતા અને પ્રખ્યાત Pakistan ના ઉદ્યોગપતિ દાનિશ ઈકબાલ છે. નતાશા ઈકબાલે પોતાની કાર વડે બાઈક પર જતા બે વ્યક્તિઓને જીવલેણ ટક્કર મારી હતી. જોકે આ બંને વ્યક્તિઓનું ઘટનાસ્થળે મૃત્યું થયું હતું. તે ઉપરાંત જે વ્યક્તિઓનું મોત થયું તેના ઉપરા આ મહિલા હસી પણ રહી હતી. તે ઉપરાંત Natasha danish ali ઘટનાસ્થળ પર હાજર રહીને બંને વ્યક્તિઓના મૃતદેહને જોતી હતી. પરંતુ Natasha danish ali ને પોતાની ભૂલનો પછાતાવો પણ ન હતો.

Advertisement

આ પણ વાંચો: ધરતી પર મહિલાનું એકછત્ર થશે રાજ, ડાયનાસોરની જેમ પુરુષો થશે લુપ્ત!

Natasha danish ali ને 14 દિવસની ન્યાયિક હિરાસતમાં

જોકે ઘટનાસ્થળ પર જ્યારે લોકોની ભીડએ Natasha danish ali ને સકંજામાં લીધી હતી. ત્યારે તેણી લોકોને કહી રહી હતી, કે તમે જાણતા નથી કે મારા પિતા કોણ છે? જોકે પોલીસે હાલમાં Natasha danish ali ની ધરપકડ કરી છે. તે ઉપરાંત તેની વિરુદ્ધ કેસ દાખલ કરવામાં આવ્યો છે. ત્યારે હાલમાં, કોર્ટે Natasha danish ali ને 14 દિવસની ન્યાયિક હિરાસતમાં મોકલી છે. કોર્ટમાં સુનાવણી દરમિયાન માલૂમ પડ્યું હતું, જાહેર સ્થળ પર Natasha danish ali જ્યારે કારનો વળાંકવાળી રહી હતી, ત્યારે પહેલા એક બાઈકને ટક્કર મારી, જે બાદ ફરી એકવાર Natasha danish ali એ બે અન્ય બાઈકને ટક્કર મારી હતી. ત્યારે અંતે તેની કાર અન્ય કાર સાથે અથડાઈ હતી.

Advertisement

Natasha danish ali અલીની માનસિક રીતે બીમાર છે

ઉલ્લેખનીય છે કે, આ દુર્ઘટનામાં 60 વર્ષના ઈમરાન આરિફ અને તેની દીકરી આમના આરિફનું ઘટનાસ્થળે મૃત્યુ થયું હતું. તે ઉપરાતં બે અન્ય લોકો પર કારની ટક્કરને કારણે ગંભીર રીતે ઘાયલ થયા હતાં. જોકે ઘટનાસ્થળ પરથી અનેક એવા વીડિયો વાયરલ થયા છે, જેમા Natasha danish ali હસતી જોવા મળી રહી છે. અને લોકોને પોતાના પિતાની ધમકી આપી રહી છે. તે ઉપરાંત કોર્ટમાં એવું પણ સાબિત કરવામાં આવ્યું છે કે, Natasha danish ali ની માનસિક રીતે બીમાર છે.

આ પણ વાંચો: પત્રકારે Tata દ્વારા સંચાલિત Airlines પર જાતિવાદ કરવાનો લગાવ્યો આરોપ

Tags :
Advertisement

.