Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

UP: ફેરવેલથી પરત ફરી રહેલી 6 વિદ્યાર્થીનીઓને કારે કચડી નાંખી, બોનેટમાં ફસાઈ ગઈ એક છોકરી, વીડિયો વાયરલ

ઉત્તર પ્રદેશના મુરાદાબાદ જિલ્લામાંથી અકસ્માતના મોટા સમાચાર સામે આવ્યા છે. ફેરવેલથી પરત ફરી રહેલી 6 વિદ્યાર્થિનીઓને રહીશજાદાઓએ કારથી કચડી નાખી છે.
up  ફેરવેલથી પરત ફરી રહેલી 6 વિદ્યાર્થીનીઓને કારે કચડી નાંખી  બોનેટમાં ફસાઈ ગઈ એક છોકરી  વીડિયો વાયરલ
Advertisement
  • UPના મુરાદાબાદ જિલ્લામાંથી અકસ્માતના મોટા સમાચાર સામે આવ્યા
  • ફેરવેલથી પરત ફરી રહેલી 6 વિદ્યાર્થિનીઓને રહીશજાદાઓએ કારથી કચડી નાખી
  • કાર સાથે અથડાવાથી આ છોકરીઓ લોહીથી લથપથ થઈ ગઈ હતી

Accident In UP:  ઉત્તર પ્રદેશના મુરાદાબાદ જિલ્લામાંથી અકસ્માતના મોટા સમાચાર સામે આવ્યા છે. ફેરવેલથી પરત ફરી રહેલી 6 વિદ્યાર્થિનીઓને રહીશજાદાઓએ કારથી કચડી નાખી છે.

છ વિદ્યાર્થીનીઓને રહીશજાદાઓએ કચડી નાખી

ઉત્તર પ્રદેશના મુરાદાબાદ જિલ્લામાંથી અકસ્માતના મોટા સમાચાર સામે આવ્યા છે. ફેરવેલથી પરત ફરી રહેલી છ વિદ્યાર્થીનીઓને રહીશજાદાઓએ કચડી નાખી છે. કાર સાથે અથડાવાથી આ છોકરીઓ લોહીથી લથપથ થઈ ગઈ હતી અને રસ્તા પર જ પડી ગઈ હતી. એક વિદ્યાર્થીની કારના બોનેટમાં ફસાઈ ગઈ હતી અને તેને થોડે દૂર સુધી ઘસેડી હતી. આ ઘટના સંબંધિત એક વીડિયો સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થઈ રહ્યો છે.

Advertisement

Advertisement

આ પણ વાંચો : Viral Video : અસલી-નકલી પનીર વચ્ચેનો તફાવત દર્શાવતો વીડિયો, તમારે પણ ખાતા પહેલા જોવો જોઈએ

Tags :
Advertisement

.

×