Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

પિતા ઈમરાન હાશ્મી અને માતા સની લિયોન છે આ ભારતીય વિદ્યાર્થીની!

ફોટો Social Media ઉપર વાયરલ થઈ રહ્યો છે પરીક્ષા ફોર્મમાં વિદ્યાર્થીનું નામ કુંદન લખવામાં આવ્યું છે ફોર્મ ભરનારા વિદ્યાર્થીની તપાસ પણ કરવામાં આવી Viral Bihar Student Exam Form : Social Media ઉપર આપણને દરરોજ વિવિધ અને અનોખી વસ્તુઓ અને...
પિતા ઈમરાન હાશ્મી અને માતા સની લિયોન છે આ ભારતીય વિદ્યાર્થીની
  • ફોટો Social Media ઉપર વાયરલ થઈ રહ્યો છે
  • પરીક્ષા ફોર્મમાં વિદ્યાર્થીનું નામ કુંદન લખવામાં આવ્યું છે
  • ફોર્મ ભરનારા વિદ્યાર્થીની તપાસ પણ કરવામાં આવી

Viral Bihar Student Exam Form : Social Media ઉપર આપણને દરરોજ વિવિધ અને અનોખી વસ્તુઓ અને લોકો નજરે આવતા હોય છે. જોકે સામાન્ય જીવનમાં આ વસ્તુઓ આપણને નજરે આવતી નથી. ત્યારે કોઈવાર નવિનતમ ઘટનાઓ કે પછી વસ્તુઓથી આપણે પરિચિત હોતા નથી. તો બીજી તરફ અનેક એવી જૂની વસ્તુઓ જોવા મળે છે. જેને જોઈને આપણ સ્તબ્ધ થતા હોઈએ છીએ. ત્યારે આવો જ એક મામલો સામે આવ્યો છે.

Advertisement

ફોટો Social Media ઉપર વાયરલ થઈ રહ્યો છે

બિહારમાંથી એક વિદ્યાર્થીનો પરિક્ષા દરમિયાનનો ફોટો Social Media ઉપર વાયરલ થઈ રહ્યો છે. આ ફોટોમાં વર્ષ 2020 માં પરિક્ષા પાસ કરેલા વિદ્યાર્થીનું ફોર્મ જોવા મળી રહ્યું છે. આ વિદ્યાર્થીએ પોતાના ફોર્મમાં દર્શાવેલી વિગતોને આધારે Social Media માં ચર્ચાનો વિષય બન્યો છે. ત્યારે આ પોસ્ટ Social Media ઉપર ખુબ જ ઝડપથી વાયરલ થઈ રહી છે. કારણ કે... આ ફોટોમાં જે વિગતો જણાવવામાં આવી છે, તેને જોઈને સૌ લોકો આનંદીત થઈ રહ્યા છે.

આ પણ વાંચો: Anu Aggarwal એ 52 વર્ષની ઉંમરે અર્ધનગ્ન ફોટોશૂટ કરાવ્યું, જુઓ તસવીર...

Advertisement

પરીક્ષા ફોર્મમાં વિદ્યાર્થીનું નામ કુંદન લખવામાં આવ્યું છે

આ પોસ્ટમાં મુઝફ્ફરપુરમાં આવેલી બાબા સાહેબ ભીમરાવ આંબેડકર બિહાર યુનિવર્સિટીના પરીષા માટે ફોર્મનો સ્ક્રીનશોટ જોઈ રહ્યાં છો. તેમાં વર્ષ 2017-2020 છે. પરીક્ષા ફોર્મમાં વિદ્યાર્થીનું નામ કુંદન લખવામાં આવ્યું છે. તેના પિતાનું નામ ઈમરાન હાશ્મી અને માતાનું નામ સની લિયોન લખ્યું છે. તો જાતિને બદલે BC લખવામાં આવ્યું છે અને ધર્મ હિંદુ લખવામાં આવ્યો છે, જ્યારે પિતાનું નામ મુસ્લિમ છે. એડ્રેસના બદલે છોકરાએ રેડ લાઈટ એરિયાનું નામ લખ્યું છે.

Advertisement

ફોર્મ ભરનારા વિદ્યાર્થીની તપાસ પણ કરવામાં આવી

ત્યારે આ ફોટો indianrareimages નામથી Social Media એકાઉન્ટ ઉપર શેર કરવામાં આવ્યો છે. જોકે આ મામલો વર્ષ 2020 નો છે. તે ઉપરાંત બાબા સાહેબ ભીમરાવ આંબેડકર બિહાર યુનિવર્સિટી સત્તાધીશો દ્વારા આ ફોર્મ ભરનારા વિદ્યાર્થીની તપાસ પણ કરવામાં આવી હતી. તે ઉપરાંત જ્યારે આ વિદ્યાર્થી પકડી પાડવામાં આવ્યો હતો.

આ પણ વાંચો: Mexico ની પ્રખ્યાત દેહવ્યપાર કરતી મહિલાની નગ્ન અવસ્થામાં મળી લાશ

Tags :
Advertisement

.