Top Newsરાષ્ટ્રીય.એક્સક્લુઝીવઆંતરરાષ્ટ્રીય
ગુજરાત | વડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદસુરત
ધર્મ ભક્તિ.મનોરંજનબિઝનેસસ્પોર્ટ્સટેક & ઓટોઓલમ્પિક 2024લાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલ

OMG 2 ના નક્શે કદમ પર ચાલ્યો આ દેશ, યુવાનોને આપશે સેક્સનું શિક્ષણ

Paraguay માં સેક્સ માટે એક ખાસ કાર્યક્રમનું આયોજન Sex Education Programme માટે પુસ્તક તૈયાર કરી આ Programme વૈજ્ઞાનિક દ્રષ્ટિએ ખુબ જ ભયાવહ છે Paraguay Sex Education Programme : વિશ્વમાં સૌથી વધારે સાઉથ અમેરિકાનો એક દેશ તરુણીઓમાં ગર્ભવતી થાય છે....
07:24 PM Sep 04, 2024 IST | Aviraj Bagda
Condoms can’t be trusted and boys don’t cry in Catholic Paraguay’s first sex ed program

Paraguay Sex Education Programme : વિશ્વમાં સૌથી વધારે સાઉથ અમેરિકાનો એક દેશ તરુણીઓમાં ગર્ભવતી થાય છે. તે ઉપરાંત તરુણ વયએ બાળકોનો જન્મદર પણ અહીંયા સૌથી વધારે છે. કારણ કે... શારીરિક બાબતોમાં સાઉથ અમેરિકાનો એક દેશ Paraguay ખુબ જ આઝાદ વિચાર ધરાવે છે. અહીંયા સેક્સને લગતી બાબતો પર ખુલા મન સાથે વિચારોને આદાન-પ્રદાન કરવામાં આવે છે. ત્યારે Paraguay એ એક અનોખા અભિયાનને લઈ આવી રહ્યો છે.

Paraguay માં સેક્સ માટે એક ખાસ કાર્યક્રમનું આયોજન

Paraguay માં અભ્યાસીક ધોરણે એક ખાસ ફેરફાર કરવામાં આવ્યો છે. Paraguay માં શિક્ષણ સ્તરે Sex Education Programme નો સમાવેશ કરવામાં આવ્યો છે. પરંતુ આ Sex Education Programme ને લઈ અનેક વિવાદો ઉભા થઈ ગયા છે. જોકે Sex Education Programme ના માધ્યમથી Paraguay માં સામાજિક ધોરણે બહોળો સુધારો આવી શકે છે. જોકે Paraguay ના શિક્ષણ મંત્રાલય દ્વારા Sex Education Programme ને અમલમાં મૂકવા માટે સૂચન કરવામાં આવ્યું છે. પરંતુ Sex Education Programme માં સામેલ થનારા સેક્સ હેલ્થ નિષ્ણાત અને ફેમિનિસ્ટ્સ વચ્ચે વિવાદો શરું થઈ ગયા છે.

આ પણ વાંચો: World’s Loneliest House ની યુવકે મુલાકાત લઈને વીડિયો કર્યો શેર

Sex Education Programme માટે પુસ્તક તૈયાર કરી

જોકે Sex Education Programme ને લઈ શિક્ષકોમાં પણ ભયનો માહોલ સર્જાયો છે. તે ઉપરાંત અનેક શાળાઓ અને કોલેજ સંકુલ દ્વારા શિક્ષણ વિભાગને અરજી કરવામાં આવી છે. જોકે Sex Education Programme ના અભ્યાસ સાથે સંકળાયેલી એક પુસ્તક સામે આવી છે. તેમાં સેક્સને વિવાહિત લોકો માટે આર્શીવાદ સમાન માનવામાં આવ્યું છે. તે ઉપરાંત Conoms નો ઉપયોગ નહીં કરવા પર કહેવામાં આવ્યું છે. તે ઉપરાંત Sex Education Programme માં કોઈપણ શારીરિક ક્રિયાઓ પર કોઈપણ પ્રકારની વાત કરવામાં આવી નથી. કારણ કે... 2017 માં Paraguay વિશ્વનો પ્રથમ દેશ હતો. જેણે લિંગ પર કોઈપણ પ્રકારનું શાળામાં શિક્ષણ નહીં આપવાનો આદેશ અમલમાં મૂક્યો હતો.

આ Programme વૈજ્ઞાનિક દ્રષ્ટિએ ખુબ જ ભયાવહ છે

તો Paraguay માં લેફ્ટિસ્ટના પ્રવક્તાએ સરકારને સૂચન કર્યું હતું કે, આ Sex Education Programme ના માધ્યમથી જે જ્ઞાન પીરસવામાં આવી રહ્યું છે, તે વૈજ્ઞાનિક દ્રષ્ટિએ ખુબ જ ભયાવહ છે. આ એક રીતે વિજ્ઞાનનું અપમાન છે. સરકારે Sex Education Programme ને કાર્યરત કરતા પહેલા તેના વિશે સંશોધન અને કાનૂની સ્તેર પરીક્ષણ કરવું જોઈએ. સરકારે તરુણીઓમાં ગર્ભવતી બનવાનો મામલો ઘટાડવા માટે પગલા લેવા જોઈએ.

આ પણ વાંચો: OnlyFans માટે 21 દિવસમાં 122 કોલેજ બોય સાથે બનાવ્યા સેક્સના વીડિયો

Tags :
AmericaeducationGujarat FirstParaguayParaguay Sex EducationParaguay Sex Education ProgrammeSex EducationSouth AmericaTeenage Pregnancy
Next Article