Top Newsરાષ્ટ્રીય.એક્સક્લુઝીવઆંતરરાષ્ટ્રીય
ગુજરાત | વડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદસુરત
ધર્મ ભક્તિ.મનોરંજનબિઝનેસસ્પોર્ટ્સટેક & ઓટોઓલમ્પિક 2024લાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલ

Cristiano Ronaldo ની સામે મધદરિયે દંપતીએ નગ્ન થઈ એકબીજાને....

દંપતી નગ્ન થઈને એકબીજાને આલિંગન આપી રહ્યા હતાં Ronaldo અને Georgina અગાઉ ફિલ્મ ફેસ્ટિવલમાં દેખાયા Ronaldo અને Georgina એ કોઈ પ્રતિસાદ આપ્યો નથી Cristiano Ronaldo and Georgina Rodriguez : આપણે સૌ જાણીએ છીએ કે, ફૂટબોલમાં સૌથી મહાન ખેલાડી તરીકે...
07:00 PM Sep 06, 2024 IST | Aviraj Bagda
Cristiano Ronaldo and Georgina Rodriguez Share Romantic Moments on Their Superyacht in France as They Encounter a Nude Couple Passing By

Cristiano Ronaldo and Georgina Rodriguez : આપણે સૌ જાણીએ છીએ કે, ફૂટબોલમાં સૌથી મહાન ખેલાડી તરીકે Cristiano Ronaldo નું નામ લેવામાં આવે છે. તે ઉપરાંત તેમના નામે અનેક અવિશ્વશનિય મહારશ પણ સામેલ છે. દુનિયાના દરેક ખૂણામાં રહેતો ફૂટબોલ લવર અથવા ખેલક્ષેત્રે દીવાનો વ્યક્તિ Cristiano Ronaldo ની પરિચિત ના હોય, તે અશક્ય છે. પરંતુ આ ખેલક્ષેત્રે લોકપ્રિયતા હાંસલ હોવા છતાં, Cristiano Ronaldo અનેકવાર વિવાદાસ્પદ ચર્ચાનો વિષય બને છે.

દંપતી નગ્ન થઈને એકબીજાને આલિંગન આપી રહ્યા હતાં

તાજેતરમાં Cristiano Ronaldo ફ્રાંસમાં જોવા મળ્યા હતાં. તેઓ ફ્રાંસના મધદરિયે પોતાની ગર્લફ્રેન્ડ Georgina Rodriguez સાથે રજાઓનો આનંદ માણી રહ્યા હતાં. તે ઉપરાંત Cristiano Ronaldo અને Georgina Rodriguez પ્રેમની પળો માણતા પોતાની superyacht માં નજર આવ્યા હતાં. પરંતુ જ્યારે Cristiano Ronaldo અને Georgina Rodriguez પ્રેમની પળો માણતા હતાં, ત્યારે તેમની પાસેથી એક બોટ નીકળી હતી. જેમાં દંપતી નગ્ન થઈને એકબીજાને આલિંગન આપી રહ્યા હતાં.

આ પણ વાંચો: Salman Khan ના ઓવારણાં લેતી વૃદ્ધ મહિલાનો વીડિયો જોઈને થશો ભાવૂક

Ronaldo અને Georgina અગાઉ ફિલ્મ ફેસ્ટિવલમાં દેખાયા

તો Cristiano Ronaldo અને Georgina Rodriguez ની એકદમ નજીક આ બોટ આવી હતી. તે સમયે એક વ્યક્તિએ આ ઘટનાના ફોટો કેદ કર્યા હતાં. અને આ ફોટો સોશિયલ મીડિયા પર વાયરલ કરવામાં આવ્યા હતાં. જેના કારણે આ ફોટો સાથે Cristiano Ronaldo અને Georgina Rodriguez પણ ચર્ચાનો વિષય બન્યા છે. જોકે આ પહેલા Cristiano Ronaldo અને Georgina Rodriguez એક ખાસ ફિલ્મ ફેસ્ટિવલમાં જોવા મળ્યા હતાં. જોકે નગ્ન થઈને ઉભેલા દંપતી પર Cristiano Ronaldo અને Georgina Rodriguez ધ્યાન આપ્યું ન હતું.

Ronaldo અને Georgina એ કોઈ પ્રતિસાદ આપ્યો નથી

બીજી તરફ Cristiano Ronaldo અને Georgina Rodriguez પોતાની બોટ પર તસવીરો કેદ કરવામાં વ્યસ્ત હતાં. Cristiano Ronaldo અને Georgina Rodriguez બોટ પર એકબીજાથી ક્ષણભર માટે પણ દૂર થતા નથી. જ્યારે Cristiano Ronaldo મધદરિયે તરવા માટે જાય છે. ત્યારે પણ તે Georgina Rodriguez ને કિસ કરીને જાય છે. જોકે આ ઘટનાને લઈ Cristiano Ronaldo અને Georgina Rodriguez એ કોઈ પ્રતિસાદ આપ્યો નથી.

આ પણ વાંચો: Hot Teacher ની યાદી જોઈને,તમે પણ તેના વિદ્યાર્થી બનાવાની હઠ લગાવશો

Tags :
American Football Federation of IndiacoupleCristiano RonaldoCristiano Ronaldo and Georgina RodriguezCristiano Ronaldo FootballFranceGeorgina RodriguezGujarat FirstNudeNude CoupleRomanticRomantic MomentsSuperyacht
Next Article