Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

Dance કરતા સમયે યુવકે યુવતીનો બ્લાઉઝ ખોલી નાખ્યો, જુઓ વીડિયો

યુગલ એરબીજાને બાથની ઓતપ્રોત થઈને Dance કરતા જોવા મળ્યા લોકોએ યુવક અને યુવતીને ફટકાર પણ લગાવી રહ્યા છે બ્લાઉઝની ચેન પાછળથી ખુલી ગઈ Man removed girl blouse Viral Video : આ આધુનિક યુગ દિવસે અને દિવસે આગળ વધી રહ્યો...
dance કરતા સમયે યુવકે યુવતીનો બ્લાઉઝ ખોલી નાખ્યો  જુઓ વીડિયો
Advertisement
  • યુગલ એરબીજાને બાથની ઓતપ્રોત થઈને Dance કરતા જોવા મળ્યા
  • લોકોએ યુવક અને યુવતીને ફટકાર પણ લગાવી રહ્યા છે
  • બ્લાઉઝની ચેન પાછળથી ખુલી ગઈ

Man removed girl blouse Viral Video : આ આધુનિક યુગ દિવસે અને દિવસે આગળ વધી રહ્યો છે. ત્યારે તેની સાથે લોકોમાં Social Media નો ક્રેઝ પણ વધી રહ્યો છે. ત્યારે Social Media માં આજના સમયમાં સૌથી વધુ Instagram નો ઉપયોગ કરે છે. Instagram વિવિધ પ્રકારની રીલ્સ, Video અને ફોટો શેર કરતા હોય છે. ત્યારે લોકો આ ગણતરીની લાઈક્સ અને કોમેન્ટ માટે કેટલીક વાર પોતાનો જીવ જોખમમાં મૂકે છે. તો કેટલીકવાર યુવાનો Social Media પર સામાજિક સીમાઓને ઓળંગીને Video શેર કરે છે.

યુગલ એરબીજાને બાથની ઓતપ્રોત થઈને Dance કરતા જોવા મળ્યા

ત્યારે Social Media માં પણ એક એવો Video વાયરલ થઈ રહ્યો છે. તો આ Video જોઈને દરેક લોકોના પરસેવો વહેવા લાગે છે. ત્યારે અમુક લોકો આ Video ને અશ્વીલ Video પણ કહી રહ્યા છે. તો અમુક લોકો Video માં જે લોકો ડાન્સ કરી રહ્યા છે, તેની પ્રશંસા પણ કરી રહ્યા છે. જોકે આ વીડિયામાં એક યુગલ એરબીજાને બાથની ઓતપ્રોત થઈને Dance કરતા જોવા મળે છે. આ બંને એકબીજાની બાથમાં અને ડાન્સ કરવામાં એટલા મશગૂલ થઈ ગયા છે. તેઓને તેમની આસપાસ ઉભેલા લોકોનો પણ ખ્યાલ આવતો નથી.

Advertisement

આ પણ વાંચો: મેકઅપ અને લિપસ્ટિક કરતી-કરતી યુવતીએ હેલિકોપ્ટરમાંથી લગાવી છલાંગ

Advertisement

બ્લાઉઝની ચેન પાછળથી ખુલી ગઈ

તો જ્યારે યુવક અને યુવતી એકબીજાની બાથમાં ઓતપ્રોત થઈને ડાંસ કરતા હોય છે. ત્યારે એક આકસ્મિત ઘટના યુવતી સાથે બને છે. જોકે ત્યારે આ બંનેનો ડાંસ પૂર્ણ થઈ ગયો હોય છે. તે ઉપરાંત આ યુવક અને યુવતી આજ કી રાત પર ડાંસ કરતા જોવા મળે છે. અને આ ગીત પર જે રીતે યુવક અને યુવતી એક કાતિલ અદાઓથી ડાંસ કરી રહ્યા હોય છે. પરંતુ જ્યારે ડાંસ પૂર્ણ થાય છે, ત્યારે યુવતી છાતીના ભાગમાં પહેરીને રાખેલા વસ્ત્રની ચેન પાછળથી ખુલી જાય છે. જેના કારણે યુવતી અને યુવકને શરમ આવી જાય છે. પરંતુ ત્યારે ઘટનાસ્થળ પર હાજર અન્ય યુવતી આગળ આવે છે, અને યુવતીના વસ્ત્રની ચેન પાછળથી બંધ કરી આપે છે.

લોકોએ યુવક અને યુવતીને ફટકાર પણ લગાવી રહ્યા છે

ત્યારે આ Video ને જોઈને લોકોએ યુવક અને યુવતીને ફટકાર પણ લગાવી રહ્યા છે. તો અનેક લોકો આ પોસ્ટની અંદર યુવક અને યુવતીના ડાંસની તારીફ કરી રહ્યા છે. તો અમુક લોકો આ બંનેને અશ્લિલ હરકતો Social Media ના માધ્યમથી ફેલાવવાના આરોપ પણ લાગાવી રહ્યા છે. તેમ છતાં હાલમાં, આ Video Social Media પર ખુબ જ ઝડપથી વાયરલ થઈ રહ્યો છે.

આ પણ વાંચો: મધદરિયે મહાસાગરનું મહાકાયરૂપ! જુઓ... પર્વત સમાન લહેરો પર તરતું જહાજ

Tags :
Advertisement

Related News

featured-img
વાયરલ & સોશિયલ

Madhya Pradesh: ભોપાલના નવા ઓવરબ્રિજમાં 90 ડિગ્રીનો વળાંક, લોકોએ સોશિયલ મીડિયા પર કહ્યું - 'મૃત્યુ ખૂણા પર આવશે!'

featured-img
વાયરલ & સોશિયલ

Viral Video : કોબ્રાના પેટમાંથી 1 ફૂટ લાંબી છરીને બહાર કાઢીને રેસ્ક્યૂ કરાતો વીડિયો થયો વાયરલ

featured-img
રાષ્ટ્રીય

Uttar Pradesh : સુહેલદેવ સ્વાભિમાન પાર્ટીના રાષ્ટ્રીય અધ્યક્ષ કટપ્પાની જાહેરમાં ધોલાઈ, હારતોરા બાદ લાફા ઝીંક્યા

featured-img
વાયરલ & સોશિયલ

શખ્સ સામાન વેચી રહ્યો છે કે ધમકાવી રહ્યો છે? જુઓ આ Viral Video

featured-img
વાયરલ & સોશિયલ

Bihar : બોયફ્રેન્ડ પ્રેમીકાને પિતાને મળવવા લઈ ગયો અને થઈ ગયો ખેલ!

featured-img
વાયરલ & સોશિયલ

Aamir Khan નો રોડ પર વડાપાવ બનાવતો વીડિયો થયો વાયરલ, ફેન્સે આપી મિશ્ર પ્રતિક્રિયા

×

Live Tv

Trending News

.

×