Top Newsરાષ્ટ્રીયએક્સક્લુઝીવઆંતરરાષ્ટ્રીય
ગુજરાત | વડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદસુરત
ધર્મ ભક્તિમનોરંજનબિઝનેસસ્પોર્ટ્સટેક & ઓટોઓલમ્પિક 2024લાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલ

Drunk Auto Driver એ ટ્રાફિક મેન સાથે મારપીટ કરી માર્યા થપ્પડ, જુઓ...

Auto Driver એ Traffic પોલીસકર્મીને રસ્તા પર થપ્પડ મારે છે અન્ય Traffic પોલીસકર્મી પણ ત્યાંથી ભાગી જાય છે આરોપીઓએ અમારી પર પાણી ફેંકીને મારપીટ કરવા લાગ્યા Drunk Auto Drivers Assault Traffic : રસ્તા પર કોઈપણ Traffic પોલીસકર્મીને સામાન્ય હાલમાં...
11:22 PM Sep 07, 2024 IST | Aviraj Bagda
Drunk Auto Rickshaw Drivers Slap, Throw Water at Traffic Cop in Thane

Drunk Auto Drivers Assault Traffic : રસ્તા પર કોઈપણ Traffic પોલીસકર્મીને સામાન્ય હાલમાં કોઈપણ થપ્પડ મારી શકતા નથી. પરંતુ આ ત્યારે જ બની શકે છે, જ્યારે કોઈ માણસ નશાની હાલતમાં હોય છે. ત્યારે સોશિયલ મીડિયા પર એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે, જેમાં એક વ્યક્તિ પોલીસકર્મીને થપ્પડ મારી રહ્યો છે. જોકે આ પહેલા આ બંને વ્યક્તિ વચ્ચે વાહન બાબતે ઉગ્ર બોલાચાલી થઈ હતી. ત્યારે ક્રોધમાં અન્ય વ્યક્તિ પોલીસકર્મીને થપ્પડ મારી બેસે છે.

Auto Driver એ Traffic પોલીસકર્મીને રસ્તા પર થપ્પડ મારે છે

તો આ ઘટના મહારાષ્ટ્રના ઉલ્હાનગરની છે. આ ઘટનામાં એક Auto Driver એ Traffic પોલીસકર્મીને રસ્તા પર થપ્પડ મારે છે. જોકે આ Auto Driver નશાની હાલતમાં હોય છે. તે ઉપરાંત આ Auto Driver કથિત રીતે એક મહિલા સાથે ગેરવર્તન કરી રહ્યો હતો. Auto Driver ના આ પ્રકારના વર્તનને રોકવા માટે Traffic પોલીસકર્મી આગળ આવ્યો હતો. અને Auto Driver ને રોકી રહ્યા હતો. ત્યારે ઉગ્ર બોલાચાલીમાં નશામાં ધૂમ Auto Driver એ Traffic પોલીસકર્મીને થપ્પડ મારી હતી. જે ઘટનાનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે.

આ પણ વાંચો: Space માંથી મળી આવ્યો વધુ એક સુર્ય, વૈજ્ઞાનિકો ફસાયા ચક્રવ્યૂહમાં

અન્ય Traffic પોલીસકર્મી પણ ત્યાંથી ભાગી જાય છે

જોકે આ વીડિયોમાં Traffic પોલીસકર્મી 2 Auto Driver ને પોતાની રિક્ષા રસ્તાની વચ્ચેથી દૂર કરવા માટે જણાવે છે. પરંતુ જ્યારે Auto Driver પોતાની રિક્ષા પીછેહઠ કરતા નથી. ત્યારે ટ્રાફિર પોલીસકર્મી રિક્ષાની તપાસ કરવા માટે આગળ આવે છે. ત્યારે જ Auto Driver Traffic પોલીસકર્મીને થપ્પડ મારે છે. અને તેના પર પાણી ફેંકવા લાગે છે. જોકે આ Traffic પોલીસકર્મીને બચાવવા માટે આવેલો અન્ય Traffic પોલીસકર્મી પણ ત્યાંથી ભાગી જાય છે.

આરોપીઓએ અમારી પર પાણી ફેંકીને મારપીટ કરવા લાગ્યા

તો અહેવાલ અનુસાર, આ ઘટનામાં Traffic પોલીસકર્મીના કાનમાં ગંભીર રીતે ઈજા પહોંચી છે. તે ઉપરાંત તે ઘાયલ પણ થયો છે. ઘાયલ Traffic પોલીસકર્મીએ જણાવ્યું છે કે, તેઓ જ્યારે છત્રપતિ શિવાજી મહારાજ પુલ પાસે ફરજ નિભાવી રહ્યા હતાં. તે સમયએ નશામાં ધૂત વ્યક્તિઓ એક યુવતીની છેડતી કરી સહ્યા હતાં. અને અમે જ્યારે યુવતીને બચાવવા માટે ગયા, ત્યારે આરોપીઓએ અમારી પર પાણી ફેંકીને મારપીટ કરવા લાગ્યા હતાં.

આ પણ વાંચો: આ સમુદ્રી જીવ ખાવાથી વૃદ્ધ થશે યુવાન અને યુવાન થશે બાળક, વાંચો લેખ

Tags :
Auto Driver Beats Policeauto rickshaw driver arrestAuto Waale Aur Traffic Police Ki Ladai Ka VideoChhatrapati Shahu Maharaj bridgedrunk auto driverDrunk Auto Drivers Assault TrafficGujarat FirstMaharashtraMaharashtra auto drivermolestation casepolice custody escapeThanetraffic police assaulttraffic police attacktraffic police injuredUlhasnagar bridge incidentUlhasnagar newsUlhasnagar updatesviral videoviral video Ulhasnagar
Next Article