Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

5 માં માળેથી માસૂમ પર પડ્યો પાલતું કૂતરો, બાળકીએ ગુમાવ્યો જીવ

બાળકી પર 5 માં માળેથી અચાનક Dog પડ્યો હોસ્પિટલમાં સારવાર દરમિયાન બાળકીનું મોત નીપજ્યું કૂતરાના માલિકનું નામ ઝૈદ સૈયદ હોવાનું કહેવાય છે Thane Child Viral Video: Mumbai ની નજીક આવેલા થાણેમાં તીન વર્ષની એક બાળકની કરુણ દુર્ઘટનામાં મોત થઈ...
5 માં માળેથી માસૂમ પર પડ્યો પાલતું કૂતરો  બાળકીએ ગુમાવ્યો જીવ
Advertisement
  • બાળકી પર 5 માં માળેથી અચાનક Dog પડ્યો

  • હોસ્પિટલમાં સારવાર દરમિયાન બાળકીનું મોત નીપજ્યું

  • કૂતરાના માલિકનું નામ ઝૈદ સૈયદ હોવાનું કહેવાય છે

Thane Child Viral Video: Mumbai ની નજીક આવેલા થાણેમાં તીન વર્ષની એક બાળકની કરુણ દુર્ઘટનામાં મોત થઈ છે. આ બાળકી તેની માતા સાથે રસ્તા પરથી પસાર થઈ રહી હતી. ત્યારે જ એક ઈમારતના પાંચમાં માળેથી આ બાળકી પર આકસ્મિક સ્વરૂપે કુતરો પડ્યો હતો. ત્યારે Dog બાળકી પર પડવાથી તેણી ગંભીર રીતે ઘાયલ થઈ હતી. આ સંપૂર્ણ ઘટના નજીકના એક સીસીટીવીમાં કેદ થઈ હતી. જોકે આ ઘટના મંગળવારના રોજ ઘટી હતી.

બાળકી પર 5 માં માળેથી અચાનક Dog પડ્યો

આ ઘટના થાણેની નજીક આવેલા મુંબ્રા વિસ્તારની નજીક અમૃત નગરમાં ઘટી હતી. વીડિયોમાં જોઈ શકાય છે કે, મહિલાની સાથે એક 3 વર્ષની બાળક ચાલી રહી હતી. અમૃત નગરના ચિરાગ મેન્શનન ઈમારત નજીકથી જ્યારે આ મહિલા સાથે બાળકી પસાર થઈ હતી. ત્યારે આ ઈમારત પરથી અચાનક પાંચમાં માળેથી Dog પડ્યો હતો. અને તેણે બાળકને ગંભીર રીતે ઘાયલ કરી હતી. ત્યારે આ ઘટનાની સાથે બાળકીની આસપાસ અનેક લોકો આવી પહોંચ્યા હતાં.

Advertisement

Advertisement

આ પણ વાંચો: હસીનાએ Banana with Chicken વાનગીનો વીડિયો બનાવ્યો, લોકોએ વાનગી છોડી...

હોસ્પિટલમાં સારવાર દરમિયાન બાળકીનું મોત નીપજ્યું

તો બાળકી જે મહિલા સાથે ચાલી રહી હતી, તે તાત્લાકિલ ધોરણે બાળકીને ખોળામાં લઈને રસ્તા પર દોડવા લાગે છે. કારણ કે... બાળકી પર ભારે-ભારખમ Dog પડવાથી તેણી બેહોશ થઈ ગઈ હતી. આ અકસ્માતને કારણે બાળકીની હાલત એટલી ગંભીર બની ગઈ હતી કે મહિલા તેને પોતાના ખોળામાં લઈને નજીકની હોસ્પિટલમાં દોડીને લઈ ગઈ હતી. ત્યારે હોસ્પિટલમાં સારવાર દરમિયાન બાળકીનું મોત નીપજ્યું હતું. પાંચમા માળેથી પડ્યા પછી પણ કૂતરાને કંઈ થયું નહીં. વીડિયોમાં સ્પષ્ટ દેખાઈ રહ્યું છે કે Dog થોડીવાર નીચે પડ્યો રહ્યો, ત્યારબાદ તે ઉભો થઈ ગયો અને ધીમે ધીમે ત્યાંથી જતો રહ્યો હતો.

કૂતરાના માલિકનું નામ ઝૈદ સૈયદ હોવાનું કહેવાય છે

Dog પડી જવાને કારણે ત્રણ વર્ષની બાળકીનું મોત થયું હતું. તે પાલતુ કૂતરાના માલિકનું નામ ઝૈદ સૈયદ હોવાનું કહેવાય છે અને તે મુંબ્રાના અમૃત નગરમાં ચિરાગ મેન્શનનો રહેવાસી છે. ઘટનાની માહિતી મળતાં જ પ્રાણી પ્રેમી મુઝના આ કૂતરાને સારવાર માટે હોસ્પિટલ લઈ ગયા હતા. ઘટનાની માહિતી મળતાં જ મુંબ્રા પોલીસ ઘટનાસ્થળે પહોંચી હતી. મુંબ્રા પોલીસ આ સમગ્ર મામલે વધુ તપાસમાં હાથ ધરી છે.

આ પણ વાંચો: બાળકોની સારસંભાળ રાખવા આવેલી મહિલા સાથે બાળકોના પિતાએ...

Tags :
Advertisement

Related News

featured-img
વાયરલ & સોશિયલ

મોંઘો ફોન ન ખરીદી શક્યો, તો ગુસ્સામાં નોકરી છોડી દીધી, રેજીગ્નેશન લેટર થયો વાયરલ

featured-img
આંતરરાષ્ટ્રીય

મુસાફરે અચાનક ખોલ્યો વિમાનનો ઈમરજન્સી ગેટ અને પછી..!

featured-img
વાયરલ & સોશિયલ

Video : દુબઈ જેવો નજારો ભારતનાં આ શહેરમાં! ઊંચી બિલ્ડિંગ પરથી જન્નત જેવા દ્રશ્યો

featured-img
વાયરલ & સોશિયલ

Viral Video:ભારતને મળ્યો નવો 'સ્ટીવ સ્મિથ'! બેટિંગ જોઈને ચોંકી જશો

featured-img
રાષ્ટ્રીય

અચાનક શરૂ થઇ વાળ ખરવા અને ટાલ પડવાની સમસ્યા, ઘણા ગામોથી આવી ફરિયાદ

featured-img
Top News

Leopard attack : વનપ્રાણી સામે માનવ હિંમતની અનોખી ઘટના, દીપડાની પૂંછડી પકડી અને...Video

×

Live Tv

Trending News

.

×