Top Newsરાષ્ટ્રીય.એક્સક્લુઝીવઆંતરરાષ્ટ્રીય
ગુજરાત | વડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદસુરત
ધર્મ ભક્તિ.મનોરંજનબિઝનેસસ્પોર્ટ્સટેક & ઓટોઓલમ્પિક 2024લાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલ

સિનેમા જગતનો સૌથી લાંબો રેપ સિન, જાણો ફિલ્મ અને અભિનેત્રીનું નામ?

ફિલ્મ Irréversible માં વિશ્વનો સૌથી લાંબો Rape સીન આ Rape સિન એક ભૂગર્ભમાં સૂટ કરવામાં આવ્યો હતો Monica Bellucci ની સૌથી લોકપ્રિયા ફિલ્મ Malèna Longest Rape Scene in Cinema : સિનેમાંના પર્દા પર વાસ્તવિક જીવન અને કાલ્પનિક ગાથાઓને લગતા...
06:57 PM Aug 29, 2024 IST | Aviraj Bagda
Longest Rape Scene in Cinema, Irréversible, Monica Bellucci, Cinema

Longest Rape Scene in Cinema : સિનેમાંના પર્દા પર વાસ્તવિક જીવન અને કાલ્પનિક ગાથાઓને લગતા તમામ દ્રશ્યોને અભિનયના માધ્યમથી ફરીથી સર્જન કરવામાં આવે છે. ત્યારે ઘણીવાર ફિલ્મોમાં Rape સીન પણ દર્શાવવામાં આવે છે. તો આ પ્રકારના દ્રશ્યોમાં અભિનેતા અથવા અભિનેત્રી પોતાની કલાથી અન્ય લોકોને આ ઘટનાને તેઓ રૂબરૂ જોઈ રહ્યા છે, તેવો અનુભવ થયા તે સ્તરે સંવેદનશીલ અભિનય કરતા હોય છે. પરંતુ જ્યારે એક વિદેશી ફિલ્મમાં હકીકતની હેવાનિયને કાલ્પનિક પર્દા પર દર્શાવવામાં આવી હતી. ત્યારે તે ફિલ્મે લોકોને ખુરશીઓ પર સ્તબ્ધ કરી મુક્યા હતાં.

ફિલ્મ Irréversible માં વિશ્વનો સૌથી લાંબો Rape સીન

આ ફિલ્મનું નામ Irréversible છે. આ ફિલ્મ 2002 માં રિલીઝ કરવામાં આવી હતી. આ ફિલ્મની નિર્દેશક Gaspar Noé હતાં. આ ફિલ્મમાં મુખ્ય કિરદારમાં Monica Bellucci હતી. જોકે Monica Bellucci એ એક ઈટાલિયન અભિનેત્રી છે. તે ઉપરાંત ફિલ્મ Irréversible એ ફ્રેન્ચ ભાષામાં બનાવવામાં આવી હતી. ત્યારે ફિલ્મ Irréversible માં Monica Bellucci વિશ્વનો સૌથી લાંબો Rape Scene માં અભિનય કર્યો હતો. જોકે આ ફિલ્મની લંબાઈ 97 મિનિટ જ છે. જેમાંથી Monica Bellucci નો Rape Scene ની લંબાઈ 11 મિનિટ છે.

આ પણ વાંચો: મહિલાઓ માટે અરિજીત સિંહે બનાવ્યું ગીત, સાંભળીને પાંપણએ પૂર આવશે

આ Rape સિન એક ભૂગર્ભમાં સૂટ કરવામાં આવ્યો હતો

Monica Bellucci અને Jo Prestia વચ્ચે આ Rape સિન દર્શાવવામાં આવ્યો હતો. આ Rape સિન એક ભૂગર્ભમાં સૂટ કરવામાં આવ્યો હતો. પરંતુ જે કોઈએ પણ ફિલ્મ Irréversible માં દર્શાવવામાં આવેલા Rape સિનને જોયો હતો. તેઓ અંદરથી હચમચી ગયા હતાં. આ ફિલ્મ Irréversible અને Monica Bellucci ને નિંદનીય અવાજોને સાંભળવા પડ્યા હતાં. કારણ કે... Monica Bellucci અને Jo Prestia એ જે રીતે આ દ્રશ્યને નિર્મિત કરવા માટે અભિનય કર્યો હતો. તેને જોઈને લાગ્યું હતું કે, આ કોઈ નવનિર્મિત દ્રશ્ય નથી, પરંતુ એક વાસ્તવિક ઘટનાને નરી આંખે જોઈ રહ્યા છે. ત્યારબાદ ફિલ્મ Irréversible માંથી Rape સિનના અમુક દ્રશ્યોને હટાવીને ફિલ્મને સિનેમાઘરોમાં રિલીઝ કરવામાં આવી હતી.

Monica Bellucci ની સૌથી લોકપ્રિયા ફિલ્મ Malèna

જો Irréversible અભિનેત્રીની વાત કરીએ તો, Monica Bellucci એ એક ઈટાલિયન અભિનેત્રી છે. ઈટાલિયન, અમેરિકા અને ફ્રાંસીસી ફિલ્મોમાં કામ કરતા પહેલા તેણી એક ઈટાલિયન તરીકે પ્રખ્યાત મોડેલ હતી. તેણી એ આ પહેલા પણ અનેક ફિલ્મોમાં Nude Scene કર્યા હતાં. બીજી તરફ Monica Bellucci ની સૌથી પ્રખ્યાત અને વિશ્વમાં સૌથી લોકપ્રિયા ફિલ્મ પૈકી Malèna છે.

આ પણ વાંચો: અભિનેત્રીમાંથી રાજનેતા બનેલી મહિલાનું પિતાએ કર્યું શારીરિક શોષણ

Tags :
actressBollywoodcinemaFilmFrenchGujarat FirsthollywoodIrréversibleItalianKolkataLongest Rape Scene in CinemaMonica BellucciMovieRapeRape SceneSexwomen
Next Article