Top Newsરાષ્ટ્રીય.એક્સક્લુઝીવઆંતરરાષ્ટ્રીય
ગુજરાત | વડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદસુરત
ધર્મ ભક્તિ.મનોરંજનબિઝનેસસ્પોર્ટ્સટેક & ઓટોઓલમ્પિક 2024લાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલ

ભારતની હસીન યુવતી 55 વર્ષના પાકિસ્તાનીના પ્રેમ પડી, જુઓ વીડિયો

Tara Dhillon એ ભારતમાં મૂળ મહારાષ્ટ્રની રહેવાસી ઉપરાંત વિશ્વભરમાં તેમનો કારોબાર ફોલાયેલો છે નામ બદલીને Tahira Salim Ghauri કરી નાખ્યું Influencer Viral Video : જ્યારે કોઈ વ્યક્તિ પોતાની જ્ઞાતિ કે પછી ધર્મ વિરુદ્ધ વ્યક્તિને પસંદ કરીને તેની સાથે લગ્નજીવન...
11:56 PM Aug 24, 2024 IST | Aviraj Bagda
Influencer Viral Video, Tara Dhillon, Salim Ghauri, Tahira Salim Ghauri

Influencer Viral Video : જ્યારે કોઈ વ્યક્તિ પોતાની જ્ઞાતિ કે પછી ધર્મ વિરુદ્ધ વ્યક્તિને પસંદ કરીને તેની સાથે લગ્નજીવન શરું કરે છે. ત્યારે આવા વ્યક્તિઓ સમાજમાં ચર્ચાનો વિષય બની જાય છે. તો આ આધુનિક જમાનામાં આવા લોકો સોશિયલ મીડિયા ઉપરાંત મીડિયામાં પણ ચર્ચાનો વિષય બને છે. પરંતુ એક યુગલમાં બંને વ્યક્તિઓનો ધર્મ અલગ હોવા પર નહીં, પરંતુ તેનો સંબંધ અન્ય બાબતને કારણે ચર્ચાનો વિષય બન્યો છે.

Tara Dhillon એ ભારતમાં મૂળ મહારાષ્ટ્રની રહેવાસી

ત્યારે ભારતની એક હસીન યુવતી પાકિસ્તાનના પુરુષના પ્રેમમાં પડી છે. તો વાત એ નથી કે.... આ યુવતી હિન્દુ હોવા છતાં એક પાકિસ્તાની મુસ્લિમ સાથે પ્રેમ કરી છે. પરંતુ આ પાકિસ્તાની પુરુષની ઉંમર 55 વર્ષ છે. જ્યારે ભારતની આ હસીનાની ઉંમર તેના કરતા ઘણા વર્ષો નાની છે. આ હસીનાનું નામ Tara Dhillon છે. તેણી International Marketing Company સાથે જોડાયેલી છે. તેણી પાકિસ્તાની સલીમ ગૌરી સાથે લગ્ન કર્યા છે. Tara Dhillon એ ભારતમાં મૂળ મહારાષ્ટ્રની રહેવાસી હતી.

આ પણ વાંચો: અભિનેત્રીએ Bold અને Sex Scenes કરવા પર મૌન તોડ્યું

ઉપરાંત વિશ્વભરમાં તેમનો કારોબાર ફોલાયેલો છે

તો પાકિસ્તાની સલીમ ગૌરી એક પાકિસ્તાન અને વિદેશમાં નામચીન ઉદ્યોગપતિ છે. સલગી ગૌરીએ Netsol Technologies Company ના માલિક છે. તે ઉપરાંત વિશ્વભરમાં તેમનો કારોબાર ફોલાયેલો છે. Tara Dhillon અને Salim Ghauri વિશ્વભરમાં ફરે છે. દરેક સ્થળના પોતાના સત્તાવાર સોશિયલ મીડિયા એકાઉન્ટ પર પોસ્ટ કરે છે. આ વીડિયોના માધ્યમથી Tara Dhillon એ પોતાના અમીર જીવનને લોકોની સામે શેર કરે છે.

નામ બદલીને Tahira Salim Ghauri કરી નાખ્યું

જોકે Tara Dhillon એ પોતાનું નામ બદલીને Tahira Salim Ghauri કરી નાખ્યું છે. તે ઉપરાંત તેના Instagram નું નામ tara_tsg રાખ્યું છે. Tahira Salim Ghauri ના Instagram પર કુલ 38,100 followers છે. તે ઉપરાંત તેના એક વીડિયો એક 12 લાખથી પણ વધારે લોકોએ નિહાળ્યો છે. તો tara_tsg ના કોમેન્ટ સેક્શનમાં અનેક લોકો તેમની ટીકા કરી રહ્યા છે. કારણ કે.... બંને દેશના લોકો વિચારે છે, આ બંનેએ કર્યું એ તદ્દન સામાજિક ધોરણે ખોટું છે.

આ પણ વાંચો: કાકી-ભત્રીજો અને તેનો મિત્ર શારીરિક સંબંધ બાંધતા રાજસ્થાનમાં ખળભળાટ

Tags :
Gujarat FirstIndiaindianInfluencerInfluencer Viral VideoloveMaharashtraNetsol Technologies CompanyPakistanPakistaniSalim GhauriSexTahira Salim GhauriTara DhillonTrending NewsViralViral News
Next Article