Google પર પાકિસ્તાનીઓ ભારત માટે સૌથી વધુ આ સર્ચ કર્યું છે
- આ યાદી Pakistan ના સર્ચ હિસ્ટ્રીમાંથી લેવામાં આવી
- ક્રિકેટ મેચ માટે Pakistan ના લોકોમાં ઘણો ક્રેઝ હતો
- વાનગીઓને લઈને પણ Google પર ખુબ જ સર્ચ કર્યું
Google by Pakistan in 2024 : તાજેતરમાં Google દ્વારા વર્ષ 2024 માં દરેક દેશ અને દુનિયામાં શું વધારે Google પર સર્ચ કરવામાં આવ્યું હતું. તેની યાદી જાહેર કરી હતી. જેમાં વિવિધ પ્રકારની યાદી તૈયાર કરવામાં આવી છે. ત્યારે એક એવી પણ યાદી Google દ્વારા ભારત માટે તૈયાર કરવામાં આવી છે. જેમા દર્શાવવામાં આવ્યું છે કે, Pakistan ના વ્યક્તિઓએ વર્ષ 2024 દરમિયાન ભારત માટે શું સર્ચ કર્યું હતું.
આ યાદી Pakistan ના સર્ચ હિસ્ટ્રીમાંથી લેવામાં આવી
જોકે Googleએ આ યાદી Pakistan ના સર્ચ હિસ્ટ્રીમાંથી લેવામાં આવી છે. Pakistan ના નાગરિકો દ્વારા વર્ષ 2024 દરિયાન સૌથી વધુ અબ્બાસ ઈરાની માટે સર્ચ કરવામાં આવ્યું હતું. અબ્બાસ ઈરાનીનો 1970 માં બિયાફ્રા, વિયતનામ અને દક્ષિણ આફ્રિકામાં ફોટોગ્રાફર તરીકે કામ કરતા હતા. તેઓની વિશ્વસ્તરે અનેક તસ્વીરો વાયરલ સાથે પસંદ કરવામાં આવી છે. તે ઉપરાંત Pakistan ઓ દ્વારા એટેલ અદનાન, અરશદ નદીમ, સના જાવેદ અને સાજિદ ખાનનું નામ Google પર સૌથી વધુ સર્ચ કર્યું હતું.
Surprising Search Trends on Google by Pakistanis in 2024
Read the Trends: https://t.co/tmPBK6saZf#searchtrends #google pic.twitter.com/pn6nJs7JVR
— Startup Pakistan (@PakStartup) December 11, 2024
આ પણ વાંચો: ડિજિટલ દુનિયામાં અંધારપટ: ફેસબુક, વોટ્સએપ અને ઈન્સ્ટાગ્રામ ડાઉન થયા!
વાનગીઓને લઈને પણ Google પર ખુબ જ સર્ચ કર્યું
જોકે સાજિદ ખાને ભારતના એક ફિલ્મ નિર્દેશક છે. તો Pakistan ીઓએ ભારતની ફિલ્મો અને વેબ સીરીઝને સૌથી વધુ Google પર સર્ચ કરી છે. તેના અંતર્ગત હીરામંડી, 12 ફેલ, એનિમલ, મિર્ઝાપુર સીઝન 3 અને સ્ત્રી 2 છે. તે ઉપરાંત Pakistan ીઓએ ભારતીય વાનગીઓને લઈને પણ Google પર ખુબ જ સર્ચ કર્યું છે. જોકે આ બધી વાનગીઓ વેજ છે.
ક્રિકેટ મેચ માટે Pakistan ના લોકોમાં ઘણો ક્રેઝ હતો
ચેમ્પિયન્સ ટ્રોફીના આયોજનને લઈને ચાલી રહેલા વિવાદ વચ્ચે ભારત અને Pakistan વચ્ચે યોજાનારી ક્રિકેટ મેચ માટે Pakistan ના લોકોમાં ઘણો ક્રેઝ હતો. Google સર્ચની ક્રિકેટ કેટેગરીમાં ભારત અને Pakistan વચ્ચેની મેચ પાંચમા નંબર પર હતી. તે જ સમયે T-20 વર્લ્ડ કપ પ્રથમ સ્થાને હતો.
આ પણ વાંચો: વિનેશ ફોગાટે ધોની અને વિરાટ પાછળ છોડ્યા, Google પર સૌથી વધુ સર્ચ થયું આ....