Top Newsરાષ્ટ્રીય.એક્સક્લુઝીવઆંતરરાષ્ટ્રીય
ગુજરાત | વડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદસુરત
ધર્મ ભક્તિ.મનોરંજનબિઝનેસસ્પોર્ટ્સટેક & ઓટોઓલમ્પિક 2024લાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલ

Fact check: એરપોર્ટ પર મહિલાએ કપડા ઉતારી કરવા લાગી સેક્સની માંગ, જુઓ વીડિયો....

મહિલા Airport પર સરાજાહેર કપડા ઉતારવા લાગી હતી અહેવાલોના વિશ્લેષણ બાદ આ ઘટના આશરે 6 મહિના જુની નશાની હાલતમાં Sex કરવાની ઈચ્છાઓ જાગે છે Woman Naked At Airport: તાજેતરમાં એક સોશિયલ મીડિયા પર એક વીડિયો વાયરલ થયો છે. આ...
08:17 PM Aug 03, 2024 IST | Aviraj Bagda
Drugged Woman Strips Naked, Demands Sex At Jamaica Airport

Woman Naked At Airport: તાજેતરમાં એક સોશિયલ મીડિયા પર એક વીડિયો વાયરલ થયો છે. આ વીડિયોને લઈને લોકોમાં ચર્ચાનો વિષય બની ગયો છે. કારણ કે... આ વીડિયોમાં એક મહિલા Airport પર નગ્ન થઈને અભદ્ર માગણીઓ કરી રહી છે. જોકે આ વીડિયોને લઈને અનેક પ્રકારના અહેવાલ સામે આવ્યા છે. ત્યારે આ તમામ અહેવાલોના વિલેષણ બાદ આ અહેવાલ તૈયાર કરવામાં આવ્યો છે. તો ચાલો જાણીએ કે આ ઘટનામાં શું રહસ્ય છુપાયેલું છે.

મહિલા Airport પર સરાજાહેર કપડા ઉતારવા લાગી હતી

આ ઘટના આફ્રિકાના એક Airport પર બની હતી. આ ઘટનામાં એક અમેરિકન મહિલા Airport પર નગ્ન અવસ્થામાં જોવા મળે છે. જોકે આ મહિલાએ Drugs નો નશો કર્યો હતો. જ્યારે તેણી Airport પર આવી હતી, ત્યારે અચાનક Airport પર સરાજાહેર કપડા ઉતારવા લાગી હતી. ત્યારબાદ તેની નજીક આવેલી મહિલા સાથે તેણી અભદ્ર શારીરિક ક્રિયાઓ કરવા લાગી હતી. જે બાદ Airport પર સૌ લોકો દંગ થઈ ગયા હતાં. ત્યારે તાત્કાલિક ધોરણે Airport પર સુરક્ષા અધિકારીઓ દ્વારા મહિલાને પકડવાની કામગીરી કરવામાં આવી હતી.

આ પણ વાંચો: દારૂ પીને Cab Driver એ દરવાજા પર લટકીને મોતને આહ્વાન આપ્યું, જુઓ વીડિયો

અહેવાલોના વિશ્લેષણ બાદ આ ઘટના આશરે 6 મહિના જુની

જોકે આ મહિલા માનસિક રીતે બીમાર હતી. કારણ કે... તેણી નગ્ન અવસ્થામાં તેની પાસે આવતા દરેક વ્યક્તિ સાથે Sex કરવા માટે સંઘર્ષ કરતી હતી. તો જ્યારે એક સુરક્ષા અધિકારી પણ તેની પાસે જઈને જ્યારે તેને પકડવાની કોશિશ કરે છે, ત્યારે તેણી તેનું પેન્ટ ઉતારવાની કોશિશ કરે છે. ત્યારે હેમખેમ રીતે આ મહિલાને પકડીને તેના શરીરને ઢાંકવામાં આવે છે. પરંતુ આ વીડિયો અને વિવિધ અહેવાલોના વિશ્લેષણ બાદ આ ઘટના આશરે 6 મહિના જુની છે.

નશાની હાલતમાં Sex કરવાની ઈચ્છાઓ જાગે છે

તો આ મહિલાની પોલીસ અધિકારી દ્વારા ધરપકડ કરવામાં આવી હતી. તે ઉપરાંત તેની વિરુદ્ધ કોર્ટમાં કેસ પણ ચલાવવામાં આવ્યો હતો. ત્યારે માલૂમ પડ્યું હતું. આ મહિલા માનસિક રીતે બીમાર છે. તેણીને નશાની હાલતમાં Sex કરવાની ઈચ્છાઓ જાગે છે. ત્યારે તેણી તેની આસપાસ જે કોઈ વ્યક્તિ હોય, તેની સાથે શારીરિક સંબંધ બાંધવા માટે સંઘર્ષ કરે છે.

આ પણ વાંચો: જંગલોમાં ફસાયેલા આદિવાસી પરિવાર માટે દેવદૂત બન્યા વન અધિકારી, જુઓ વીડિયો....

Tags :
airport woman drugs sexFact Checkfact check videoGujarat Firstjamaicajamaica airportKINGSTONNakednaked womanNAKED WOMAN VIDEOSexSTRIPSVideoviral videowomanWoman Naked At Airport
Next Article