Delhi Metro Viral Video: મમ્મીને કહીં દઈશ કે તારો જેવો છોકરો કોઈને ના મળે
Delhi Metro Viral Video: છેલ્લા ઘણા સમયથી દેશના ખૂણે-ખૂણેથી અનેક વીડિયો મેટ્રો ટ્રેન (Metro Train) માંથી આવતા હોય છે. આ વીડિયો (Viral Video) માં મોટા ભાગે લડાઈના અથવા અતરંગી રિલ્સ બનાવતા જોવા મળતા હોય છે. ત્યારે આ વખતે વધુ એકવાર દેશની એક મેટ્રો ટ્રેન (Metro Train) માંથી લડાઈના વધુ એક વીડિયો સામે આવ્યો છે. આ વીડિયો (Viral Video) માં એક નૌજવાન કપલ એકબીજા સાથે લડાઈ કરતા જોવા મળી રહ્યા છે.
નૌજવાન કપલ વચ્ચે દિલ્હી મેટ્રોમાં બબાલ
તારા જેવા જીવનસાથી કોઈને ના મળવો જોઈએ
આ વાક્ય સાંભળીને છોકરો પણ છોકરીને લાફો મારે છે
સરકાર અને દિલ્હી મેટ્રો ટ્રેન નિગમ (DMRC) દ્વારા અનેકવાર સૂચનાઓ પાઠવવામાં આવી છે કે, દિલ્હી મેટ્રો ટ્રેન (Delhi Metro Train) માં રિલ્સ બનાવી, લડાઈ કરવી અને કોઈ પણ પ્રકારની ગુનાહિત પ્રવુતિ કરવી ગેરકાનૂની માનવામાં આવશે. તેમ છતાં આ સૂચનાનો ઉલ્લંઘન કરતા દિલ્હી મેટ્રો (Delhi Metro Train) માં નાગરિકો જોવા મળતા હોય છે. પરંતુ આ વખતનો વીડિયો (Viral Video) અને મેટ્રો ટ્રેન (Delhi Metro Train) માં બનેલી ઘટના અત્યાર સુધીની સૌથી અલગ ઘટના સાબિત થઈ છે.
આ પણ વાંચો: દુષ્કર્મ કેસના આરોપમાં Revanna ની પોલીસે કરી અટકાયત
ઈજ્જત કરી લે છોકરીઓની બધા જુએ છે
આ વીડિયોમાં જોવા મળી રહ્યું છે કે, દિલ્હી મેટ્રો ટ્રેન (Delhi Metro Train) માં એક નૌજવાન કપલ કોઈ વાતને લઈ લડતા કરી રહ્યા હતા. તો લડાઈ દરમિયાન છોકરી પોતાના હાથમાં રહેલો થેલો છોકરાની મારે છે. ત્યારે છોકરો કહે છે કે, હાથ ના ઉપાડીશ બધા (Delhi Metro Train) લોકો આપણને જોઈ રહ્યા છે. ત્યારે છોકરી ત્યાંથી જતી રહે છે, પરંતુ તે સમયે છોકરો બોલે છે, જતી રે અહીંયાથી.... ત્યારે છોકરી પાછી આવીને છોકરાને લાફો મારી દે છે. અને છોકરી કહે છે ઈજ્જત કરી લે છોકરીઓની બધા (Delhi Metro Train) જુએ છે.
આ પણ વાંચો: Jammu & Kashmir : પુંછમાં એરફોર્સના કાફલા પર આતંકી હુમલો, અનેક સૈનિકો ઘાયલ થવાની આશંકા
તારા જેવો જીવનસાથી કોઈને ના મળવો જોઈએ
પરંતુ ત્યારે આ વાક્ય સાંભળીને છોકરો પણ છોકરીને લાફો મારે છે. ત્યારે છોકરી કહે છે કે હું મમ્મીને કહીશ આ વાત વિશે, અને એ પણ કહીશ કે તારા જેવા જીવનસાથી કોઈને ના મળવો જોઈએ. આ વાત કરતા તે છોકરાને માર પણ મારે છે. ત્યારે આ સંપૂર્ણ ઘટનાને લઈ દિલ્હી મેટ્રો (Delhi Metro Train) માં બેઠેલા એક વ્યક્તિઓ આ ઘટનાનો વીડિયો (Viral Video) બનાવીને સોશિયલ મીડિયા (Viral Video) પર અપલોડ કરી દીધો હતો.
જોકે આ વીડિયોના સમયગાળાને લઈ કોઈ સચોટ માહિતી સામે આવી નથી. આ પહેલા દિલ્હી મેટ્રો (Delhi Metro Train) માં કપલ વચ્ચે અનેક વખત લડાઈ જોવા મળી છે. આ ઘટનાના વીડિયો (Viral Video) સોશિયલ મીડિયા પર ફરતા જોવા મળે છે. તો અનેકવાર દિલ્હી મેટ્રોમાં સિટ મામલે લોકો વચ્ચે ઉગ્ર બોલાચાલી અને ઝઘડા થતા વીડિયો (Viral Video) આપણી સામે આવતા હોય છે.
આ પણ વાંચો: “અલ્લાહ કે બંદે હસદે, જો ભી હો મોદી આયેગા” BJP એ કોંગ્રેસ પર હુમલો કરતાં બનાવ્યું સોંગ