Veraval Crime: એક દાયકામાં 196 ગંભીર ગુના, સંગઠિત ગુનેગારો પર કાયદાનો ડંડો
Veraval Crime: એક જ દાયકામાં 196 ગંભીર ગુનાઓ કર્યા હોય તેવા કુખ્યાત ગેંગની ધરપકડ કરી લેવામાં આવી છે. વેરાવળ પોલીસે 14 આરોપીને ઝડપી પાડ્યાં છે. એટલું જ નહીં પરંતુ અત્યારે પોલીસે આગળની તપાસ હાથ ધરી દીધી છે. જુઆ આ સમગ્ર...
Advertisement
Veraval Crime: એક જ દાયકામાં 196 ગંભીર ગુનાઓ કર્યા હોય તેવા કુખ્યાત ગેંગની ધરપકડ કરી લેવામાં આવી છે. વેરાવળ પોલીસે 14 આરોપીને ઝડપી પાડ્યાં છે. એટલું જ નહીં પરંતુ અત્યારે પોલીસે આગળની તપાસ હાથ ધરી દીધી છે. જુઆ આ સમગ્ર ઘટનાનો ગુજરાત ફર્સ્ટનો ખાસ અહેવાલ The Crime Story
Advertisement