ગુજરાત | વડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદસુરત
રાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયમનોરંજનસ્પોર્ટ્સધર્મ ભક્તિએક્સક્લુઝીવબિઝનેસટેક & ઓટોલાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલ

Gujarat First Impact: ગુજરાત ફર્સ્ટના અહેવાલ બાદ જાગ્યું નઘરોળ તંત્ર

મોરબીમાં નકલી ટોલનાકાનો મામલામાં ગુજરાત ફર્સ્ટે દર્શાવેલા અહેવાલ બાદ નઘરોળ તંત્ર જાગ્યું છે અને આ મામલે તપાસના આદેશ આપ્યા છે. જિલ્લા કલેક્ટર જી.ટી.પંડ્યા દ્વારા સમગ્ર મામલાની તપા, વાંકાનેર પ્રાંત અધિકારીને સોંપવામાં આવી છે. આ સાથે પોલીસને પણ તપાસ કરવા જણાવાયું...
01:27 PM Dec 04, 2023 IST | Vipul Pandya

મોરબીમાં નકલી ટોલનાકાનો મામલામાં ગુજરાત ફર્સ્ટે દર્શાવેલા અહેવાલ બાદ નઘરોળ તંત્ર જાગ્યું છે અને આ મામલે તપાસના આદેશ આપ્યા છે. જિલ્લા કલેક્ટર જી.ટી.પંડ્યા દ્વારા સમગ્ર મામલાની તપા, વાંકાનેર પ્રાંત અધિકારીને સોંપવામાં આવી છે. આ સાથે પોલીસને પણ તપાસ કરવા જણાવાયું છે. આ સાથે જ વ્હાઇટ હાઉસ નકલી ટોલ નાકાનો રસ્તો વાહનો માટે બંધ કરી દેવાયો છે. પોલીસનો ચુસ્ત બંદોબસ્ત પણ આ સ્થળે કરી દેવાયો છે.

 

Tags :
collectorfake toll plazaGujarat FirstGujarat First impactJetpurpolicewaghasiya toll plazaWankaner
Next Article