Vadodara GETCO ભરતી રદ મુદ્દે ગુજરાત ફર્સ્ટના અહેવાલની ધારદાર અસર
વધુ એક સરકારી ભરતીની પ્રક્રિયા રદ કરવામાં આવી છે. વડોદરામાં GETCO દ્વારા વિદ્યુત સહાયકની ભરતીને રદ કરી દેવામાં આવી છે. અને વિધાથી ઉમેદવારોને ન્યાય અપાવવામાં સફળતા મળી છે. અહીં ગુજરાત ફર્સ્ટ અહેવાલની ધારદાર અસર જોવા મળી રહી છે. ...
Advertisement
વધુ એક સરકારી ભરતીની પ્રક્રિયા રદ કરવામાં આવી છે. વડોદરામાં GETCO દ્વારા વિદ્યુત સહાયકની ભરતીને રદ કરી દેવામાં આવી છે. અને વિધાથી ઉમેદવારોને ન્યાય અપાવવામાં સફળતા મળી છે. અહીં ગુજરાત ફર્સ્ટ અહેવાલની ધારદાર અસર જોવા મળી રહી છે.
Advertisement