Top Newsરાષ્ટ્રીય.એક્સક્લુઝીવઆંતરરાષ્ટ્રીય
ગુજરાત | વડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદસુરત
ધર્મ ભક્તિ.મનોરંજનબિઝનેસસ્પોર્ટ્સટેક & ઓટોઓલમ્પિક 2024લાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલ

Porbandar ના આનંદ મેળામાં નિયમોની ઐસીતૈસી! આનંદ મેળામાં રાઈડ્સમાં નિયમોનો ઉલાળિયો

પોરબંદરનાં આનંદ મેળામાં નિયમોની ઐસીતૈસીનાં દ્રશ્યો સામે આવ્યા છે. આનંદ મેળામાં રાઈડ્સમાં નિયમોનો ઉલાળિયો થતો એક વીડિયો વાઇરલ થયો છે. રાઈડમાં જીવનાં જોખમે બેસેલા યુવાનો વીડિયોમાં કેદ થયા છે. ...
12:40 PM Sep 02, 2024 IST | Vipul Sen

પોરબંદરનાં આનંદ મેળામાં નિયમોની ઐસીતૈસીનાં દ્રશ્યો સામે આવ્યા છે. આનંદ મેળામાં રાઈડ્સમાં નિયમોનો ઉલાળિયો થતો એક વીડિયો વાઇરલ થયો છે. રાઈડમાં જીવનાં જોખમે બેસેલા યુવાનો વીડિયોમાં કેદ થયા છે.

Tags :
Anand MelaGujarat FirstGUJARAT FIRST NEWSGujarati NewsLatest Gujarati NewsPorbandarviral video
Next Article