ગુજરાત | સુરતવડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદ
રાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયમનોરંજનસ્પોર્ટ્સધર્મ ભક્તિએક્સક્લુઝીવબિઝનેસટેક & ઓટોલાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલક્રાઈમ
Advertisement

Rakhial-Bapunagar Mob attack case: Ahmedabad માં આતંક મચાવનારાઓ માપમાં રહેજો

આ કેસમાં મુખ્ય આરોપી ફઝલ અને અલ્તાફનાં ઘર ગેરકાયદેસર હોવાથી તોડી દબાણો દૂર કરવાની કામગીરી હાથ ધરાઈ છે.
06:23 PM Dec 21, 2024 IST | Vipul Sen

અમદાવાદનાં (Ahmedabad) રખિયાલ-બાપુનગરમાં વિસ્તારમાં જાહેર માર્ગ પર આતંક મચાવનાર અને પોલીસ સામે દાદાગીરી કરી રોફ જમાવનારા અસામાજિક તત્વો સામે હવે પોલીસ સાથે AMC એ પણ લાલ આંખ કરી છે. આ કેસમાં મુખ્ય આરોપી ફઝલ અને અલ્તાફનાં ઘર ગેરકાયદેસર હોવાથી તોડી દબાણો દૂર કરવાની કામગીરી હાથ ધરાઈ છે. જુઓ અહેવાલ...

Tags :
AhmedabadAhmedabad Municipal CorporationAhmedabad PoliceAMCAMC Legal Committee Chairman Prakash GurjarBreaking News In GujaratiCrime Newsdemolition actionGujarat FirstGUJARAT FIRST NEWSGujarati breaking newsGujarati NewsLatest News In GujaratiNews In GujaratiRakhial-BapunagarRakhial-Bapunagar Incidence
Next Article