Rakhial-Bapunagar Mob attack case: Ahmedabad માં આતંક મચાવનારાઓ માપમાં રહેજો
અમદાવાદનાં (Ahmedabad) રખિયાલ-બાપુનગરમાં વિસ્તારમાં જાહેર માર્ગ પર આતંક મચાવનાર અને પોલીસ સામે દાદાગીરી કરી રોફ જમાવનારા અસામાજિક તત્વો સામે હવે પોલીસ સાથે AMC એ પણ લાલ આંખ કરી છે. આ કેસમાં મુખ્ય આરોપી ફઝલ અને અલ્તાફનાં ઘર ગેરકાયદેસર હોવાથી તોડી દબાણો દૂર કરવાની કામગીરી હાથ ધરાઈ છે. જુઓ અહેવાલ...