Rajkot: ક્ષત્રિય સમાજને લઈને સૌથી મોટા સમાચાર
રાજકોટમાં ક્ષત્રિય સમાજને (Kshatriya Samaj) લઇને મહત્વના સમાચાર મળી રહ્યા છે. ક્ષત્રિય સમાજ માં વિવાદ ઠરવાને બદલે હવે દિવસેને દિવસે વકરી રહ્યો છે અને આગામી 22 ડિસેમ્બરે સમાંતર સંમેલન યોજવાની તૈયારીઓ શરુ કરી દેવાઇ છે. અમદાવાદમાં તાજેતરમાં મળેલા સંમેલનને લઇને...
Advertisement
રાજકોટમાં ક્ષત્રિય સમાજને (Kshatriya Samaj) લઇને મહત્વના સમાચાર મળી રહ્યા છે. ક્ષત્રિય સમાજ માં વિવાદ ઠરવાને બદલે હવે દિવસેને દિવસે વકરી રહ્યો છે અને આગામી 22 ડિસેમ્બરે સમાંતર સંમેલન યોજવાની તૈયારીઓ શરુ કરી દેવાઇ છે. અમદાવાદમાં તાજેતરમાં મળેલા સંમેલનને લઇને હવે વિવાદનો વંટોળ વધી રહ્યો છે.
Advertisement