ગુજરાત | વડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદસુરત
રાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયમનોરંજનસ્પોર્ટ્સધર્મ ભક્તિએક્સક્લુઝીવબિઝનેસટેક & ઓટોલાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલ

Pragati Ahir : કોંગ્રેસ કાર્યાલય બહાર પથ્થમારાનાં કેસમાં પ્રગતિ આહીરને મોટી રાહત

કોંગ્રેસ (Congress) નેતા પ્રગતિ આહીરને (Pragati Ahir) હાઈકોર્ટથી મોટી રાહત મળી છે. કોંગ્રેસ કાર્યાલય બહાર પથ્થમારાનાં કેસમાં પ્રગતિ આહીરની આગોતરા જામીન અરજી હાઈકોર્ટે (Gujarat High Court) મંજૂર કરી છે. અગાઉ સેશન્સ કોર્ટે પ્રગતિ આહીરની જામીન અરજી ફગાવી હતી. ...
05:42 PM Jul 31, 2024 IST | Vipul Sen

કોંગ્રેસ (Congress) નેતા પ્રગતિ આહીરને (Pragati Ahir) હાઈકોર્ટથી મોટી રાહત મળી છે. કોંગ્રેસ કાર્યાલય બહાર પથ્થમારાનાં કેસમાં પ્રગતિ આહીરની આગોતરા જામીન અરજી હાઈકોર્ટે (Gujarat High Court) મંજૂર કરી છે. અગાઉ સેશન્સ કોર્ટે પ્રગતિ આહીરની જામીન અરજી ફગાવી હતી.

Tags :
AhmedabadCongress office in AhmedabadEllisbridge Police StationGandhinagarGujarat CongressGujarat FirstGujarat High CourtGujarat PoliticsGujarati NewsPragati AhirSessions Court
Next Article