Patan જિલ્લામાં તારાજી જેવા દ્રશ્યો સર્જાયા
પાટણ જિલ્લામાં પડેલા ભારે વરસાદ બાદ નિચાણવાળા વિસ્તારોમાં ભારે પાણી ભરાયા છે અને 24 કલાક પછી પણ પાણી ઉતર્યા નથી. અનેક સોસાયટીઓ હજું પણ જળ બંબાકાર છે. પરિણામે સ્થાનિક લોકોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. નગરપાલિકાના મોન્સુન પ્લાનના...
Advertisement
પાટણ જિલ્લામાં પડેલા ભારે વરસાદ બાદ નિચાણવાળા વિસ્તારોમાં ભારે પાણી ભરાયા છે અને 24 કલાક પછી પણ પાણી ઉતર્યા નથી. અનેક સોસાયટીઓ હજું પણ જળ બંબાકાર છે. પરિણામે સ્થાનિક લોકોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. નગરપાલિકાના મોન્સુન પ્લાનના ધજાગરા ઉડી ગયા છે. આ સમસ્યાનો ઉકેલ લાવવા માટે સ્થાનિકોએ માગ કરી છે.
Advertisement