Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

આગામી 3 દિવસ Gujarat માં ભૂક્કા બોલાવશે વરસાદ !

રાજ્યમાં ફરી એકવાર મેઘરાજા ધમાકેદાર બેટિંગ કરવા માટે તૈયાર છે. હવામાન વિભાગની આગાહી મુજબ, આગામી 3 દિવસ દરમિયાન રાજ્યમાં વરસાદનો નવો રાઉન્ડ 65 ટકા વિસ્તારને આવરી લેશે. સાયક્લોનિક સર્ક્યુલેશન લો પ્રેશર બની ગુજરાત સુધી પહોંચ્યું હોવાથી આગામી 3 દિવસ રાજ્યનાં...

રાજ્યમાં ફરી એકવાર મેઘરાજા ધમાકેદાર બેટિંગ કરવા માટે તૈયાર છે. હવામાન વિભાગની આગાહી મુજબ, આગામી 3 દિવસ દરમિયાન રાજ્યમાં વરસાદનો નવો રાઉન્ડ 65 ટકા વિસ્તારને આવરી લેશે. સાયક્લોનિક સર્ક્યુલેશન લો પ્રેશર બની ગુજરાત સુધી પહોંચ્યું હોવાથી આગામી 3 દિવસ રાજ્યનાં વિવિધ જિલ્લાઓમાં વરસાદ પડવાની આગાહી છે.

Advertisement

Tags :
Advertisement

.