Rajkot Civil Hospital ની બેદરકારી ! 3-3 માસ વિતવા છતાં સિટી સ્કેન મશીન નથી થયું ચાલુ
Rajkot Civil Hospital માં દર્દીઓને ક્યારે સુવિધા મળશે ? આ સવાલ તાજેતરમાં દર્દીઓના પરિવારજનો પુછી રહ્યા છે. જીહા, હોસ્પિટલમાં 3-3 માસ વિતવા છતાં સિટી સ્કેન મશીન ચાલુ થયું નથી. આ અંગે જ્યારે સાંસદ રામ મોકરિયાને પ્રશ્ન કર્યો તો તેમણે અધિક્ષકને આગળ કરી દીધા. સિવિલ હોસ્પિટલના અધિક્ષકને જ્યારે પુછવામાં આવ્યું તો તેઓ ગોળ ગોળ જવાબ આપી રહ્યા છે. તેઓ કહે છે કે, ઈન્સ્ટોલેશન થઈ ગયું છે, હવે ટૂંક સમયમા થશે ચાલુ? કહેવામાં તો હોસ્પિટલમાં કરોડોનો ખર્ચો કરવામા આવે છે પણ જ્યારે સુવિધા છે કે નહીં તે વિશે સવાલો ઉભા થાય છે ત્યારે એકબીજા ઉપર ઢોળવાનું શરૂ થઇ જાય છે.
આ પણ વાંચો - Porbandar : દરિયાકાંઠે સુરક્ષા વિના બેઠા છે બાળકો !
આ પણ વાંચો - Ahmedabad : ટ્રાફિકની સમસ્યાને પહોંચી વળવા લગાવવામાં આવેલા કિલર બમ્પ રસ્તા પરથી ગુમ
ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે
ગુજરાતની નંબર 1 ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) – જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિતના દરેક સમાચાર વાંચો ગુજરાત ફર્સ્ટ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ