ગુજરાત | વડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદસુરત
રાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયમનોરંજનસ્પોર્ટ્સધર્મ ભક્તિએક્સક્લુઝીવબિઝનેસટેક & ઓટોલાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલ

નવરંગ નવરાત્રી ફેસ્ટિવલ-2024 નું કેનેડામાં આયોજન, Gujarat First બનશે મીડિયા પાર્ટનર

આદ્યશક્તિની આરાધના સાત સમંદર પાર કેનેડાથી નવરાત્રીનો ઉત્સવ ગુજરાત ફર્સ્ટ પર નવરંગ નવરાત્રી ફેસ્ટિવલ-2024નું કેનેડામાં આયોજન નવરાત્રી ફેસ્ટિવલમાં મીડિયા પાર્ટનર ગુજરાત ફર્સ્ટ કેનેડિયન વેદિક સેન્ટર કરી રહ્યું છે આયોજન ડાયવર્સિટી કલ્ચરલ એસોસિએશન સાથે સંયુક્ત આયોજન આંતરરાષ્ટ્રીય ઈવેન્ટમાં મીડિયા પાર્ટનર...
07:24 PM Oct 11, 2024 IST | Hardik Shah

Navrang Navratri Festival-2024 organized in Canada : આ વર્ષના નવરંગ નવરાત્રી ફેસ્ટિવલ-2024નું ભવ્ય આયોજન કૅનેડામાં વિવિધ ઠેકાણાઓ પર કરવામાં આવ્યું છે. કેનેડિયન વેદિક સેન્ટર અને ડાયવર્સિટી કલ્ચરલ એસોસિએશન સાથે સંયુક્ત આયોજન કરવામાં આવ્યું છે. આ ઇવેન્ટના આંતરરાષ્ટ્રીય કવરેજ માટે Gujarat First ને ખાસ મીડિયા પાર્ટનર તરીકે પસંદ કરવામાં આવ્યું છે. ટોરન્ટો અને મિસિસાગા શહેરોમાં ગરબાની ધમાલ જોવા મળશે, જ્યાં ગરબા લિજેન્ડ અતુલ પુરોહિત અને ગુજરાતના લોકપ્રિય કલાકાર આદિત્ય ગઢવી રંગત જમાવશે. 12થી 18 ઓક્ટોબર દરમિયાન યોજાનારા આ ઇવેન્ટમાં ભવ્ય આયોજન અને ગુજરાતી કલ્ચરની ઝાંખી જોવા મળશે.

Tags :
canadacanada newsGarbaGujarat FirstHardik ShahNavrang Navratri Festival-2024Navrang Navratri Festival-2024 organized in CanadaNavratri
Next Article