Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

ભારત બંધના એલાનને Gujarat માં મિશ્ર પ્રતિસાદ

સુપ્રીમ કોર્ટે SC-ST અનામત અંગે આપેલા સબ-કૅટેગરી અંગેનાં ચુકાદાનાં વિરોધમાં આજે ભારત બંધનું એલાન અપાયું હતું. અમદાવાદ, સુરત, દાહોદ, સાબરકાંઠા સહિતના વિવિધ જિલ્લાઓમાં બંધનો મિશ્ર પ્રતિસાદ જોવા મળ્યો હતો. વિવિધ જિલ્લાઓમાં લોકોએ સ્વયંભૂ બંધ પાડી વિરોધ નોંધાવ્યો હતો. બંધને પગલે...

સુપ્રીમ કોર્ટે SC-ST અનામત અંગે આપેલા સબ-કૅટેગરી અંગેનાં ચુકાદાનાં વિરોધમાં આજે ભારત બંધનું એલાન અપાયું હતું. અમદાવાદ, સુરત, દાહોદ, સાબરકાંઠા સહિતના વિવિધ જિલ્લાઓમાં બંધનો મિશ્ર પ્રતિસાદ જોવા મળ્યો હતો. વિવિધ જિલ્લાઓમાં લોકોએ સ્વયંભૂ બંધ પાડી વિરોધ નોંધાવ્યો હતો. બંધને પગલે પોલીસે ચુસ્ત બંદોબસ્ત ગોઠવ્યો હતો.

Advertisement

Tags :
Advertisement

.