Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

આધુનિક સુવિધાઓથી સજ્જ 101 બસોનું ગૃહ રાજ્યમંત્રી Harsh Sanghvi એ કર્યું લોકાર્પણ

ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી (Harsh Sanghvi in Vadodara) આજે વડોદરાની મુલાકાતે આવ્યા હતા. અહીં આજવા રોડ ખાતેના પંડિત દિનદયાળ ઓડિટોરિયમમાં (Pandit Dindayal Auditorium) આયોજીત એક વિશેષ કાર્યક્રમમાં ગૃહ રાજ્યમંત્રીએ હાજરી આપી અને સાથે જ 101 ST બસનું લોકાર્પણ પણ કર્યું....
Advertisement

ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી (Harsh Sanghvi in Vadodara) આજે વડોદરાની મુલાકાતે આવ્યા હતા. અહીં આજવા રોડ ખાતેના પંડિત દિનદયાળ ઓડિટોરિયમમાં (Pandit Dindayal Auditorium) આયોજીત એક વિશેષ કાર્યક્રમમાં ગૃહ રાજ્યમંત્રીએ હાજરી આપી અને સાથે જ 101 ST બસનું લોકાર્પણ પણ કર્યું. આ બસોમાં મિનિ બસ, સામાન્ય બસ, સ્લીપર કોચ વાળી બસોનો સમાવેશ થાય છે. આ નવી બસો આધુનિક સુવિધાઓ (modern facilities) થી સજ્જ છે. ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીના આ કાર્યક્રમમાં વડોદરાના સાંસદ, મેયર અને જિલ્લાના ધારાસભ્યો હાજર રહ્યા હતા.

આ પણ વાંચો - Ahmedabad : ST પછી AMTS બસ ચોરી ગયો શખ્સ

Advertisement

આ પણ વાંચો - LOK SABHA ELECTION 2024 : ગુજરાત ફર્સ્ટની લાઈવ સ્ટુડિયો વાન હવે આપના શહેરમાં…

Advertisement

આ પણ વાંચો - Harsh Sanghvi in Vadodara : ગૃહ રાજ્યમંત્રી પદવીદાન સમારોહમાં હાજરી આપશે, 101 ST બસનું લોકાર્પણ કરશે

Tags :
Advertisement

Related News

featured-img
video

ડાકોરમાં કડક પોલીસ બંદોબસ્ત વચ્ચે હોળી પૂનમનો તહેવાર ધામધૂમથી ઉજવવામાં આવ્યો

featured-img
video

અમદાવાદનું આ મંદિર માત્ર હોળીના દિવસે જ ખુલે છે, Video

featured-img
Top News

Gujarat : અંબાલાલ પટેલે હોળીકા દહનની જ્વાળાને જોઈ વરતારો આપ્યો

featured-img
Top News

Vadodara : નશાની હાલતમાં નબીરાઓએ મોતનો ખેલ ખેલ્યો, 7 લોકોને ઉડાવ્યા

featured-img
અમદાવાદ

Ahmedabad : વસ્ત્રાલમાં રાતે લુખ્ખા તત્વોનો આતંક, વાહનોમાં તોડફોડ કરી, લોકો પર હુમલો કર્યો!

featured-img
video

Ahmedabad: ધાર્મિક કામની આડમાં મેલી મુરાદ, શોર્ટકટમાં પૈસા કમાવવાની લાલચ

×

Live Tv

Trending News

.

×