Gujarat Local Body Election Result : સ્થાનિક ચૂંટણીમાં Lawrence ની એન્ટ્રી!
કુખ્યાત ગેંગસ્ટર લોરેન્સ બિસ્નોઈના પોસ્ટર સાથે સમર્થકો આવ્યા લોરેન્સના પોસ્ટર ફરકાવતા લોકો પર પોલીસે કાર્યવાહી કરી ચૂંટણી પરિણામ વચ્ચે ગેંગસ્ટરના પોસ્ટરથી વિવાદ વકર્યો Gujarat Local Body Election Result : લ્યો બોલો...સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં Lawrence Bishnoi ના પોસ્ટર! જેમાં સ્થાનિક...
Advertisement
- કુખ્યાત ગેંગસ્ટર લોરેન્સ બિસ્નોઈના પોસ્ટર સાથે સમર્થકો આવ્યા
- લોરેન્સના પોસ્ટર ફરકાવતા લોકો પર પોલીસે કાર્યવાહી કરી
- ચૂંટણી પરિણામ વચ્ચે ગેંગસ્ટરના પોસ્ટરથી વિવાદ વકર્યો
Gujarat Local Body Election Result : લ્યો બોલો...સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં Lawrence Bishnoi ના પોસ્ટર! જેમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં ગેંગસ્ટરના પોસ્ટરની એન્ટ્રી થઇ છે. તેમાં મહેમદાવાદમાં ગેંગસ્ટર લોરેન્સ બિશ્નોઈના પોસ્ટર લહેરાવાયા છે. સોનાવાલા હાઈસ્કૂલ બહાર ગેંગસ્ટરના પોસ્ટરથી હડકંપ મચ્યો છે. ત્યારે ચૂંટણી પરિણામ વચ્ચે ગેંગસ્ટરના પોસ્ટરથી વિવાદ વકર્યો છે. જેમાં ઉજવણી કરનારાઓએ ભાજપનો ખેસ પહેંર્યો હતો.
Advertisement
Advertisement