Gondal: Ganesh jadeja ની મુશ્કેલીમાં થઇ શકે છે વધારો, રહેવું પડશે જેલમાં!
ગોંડલનાં ધારાસભ્યનાં ગણેશ જાડેજા (Ganesh Gondal) ઉર્ફે ગણેશ ગોંડલ વિરુદ્ધ ગંભીર ગુનાઓ સાથે એટ્રોસિટી એક્ટ હેઠળ કેસ દાખલ થયો હતો. આ કેસમાં ધારાસભ્યનાં પુત્રને હજુ પણ જામીન નહીં મળે તેવા સમાચાર છે. ગણેશ જાડેજાને (Ganesh Jadeja) હાઈકોર્ટમાંથી અરજી પરત ખેંચવી પડી શકે છે.