Gandhinagar : વાવોલ ગામે શાળા આવી વિવાદમાં, બાળકો પાસે કરાવવામાં આવ્યું કામ
Gandhinagar : ગાંધીનગરમાં આવેલા વાવોલ (Vavol) માં આવેલી શાળા વિવાદમાં આવી છે. અહીં શાળા (School) માં ભણવા આવતા બાળકોને કામ કરાવવામાં આવતું હોવાનું સામે આવ્યું છે. બાળકો પાસેથી પેવર બ્લોક (Paver Block) ફેરવવાની કામગીરી કરવવામાં આવી હતી. ગામની શાળામાં બાળકો દ્વારા પેવર બ્લોકની હેરફેર કરતો વીડિયો વાયરલ (Viral Video) થયો છે.
આ પણ વાંચો - Video : MLA ફતેસિંહ ચૌહાણનું વિવાદિત નિવેદન
આ પણ વાંચો - Junagadh News : મૌલાના મુફ્તી સલમાન અઝહરી સહિત 3 આરોપીઓને કોર્ટે આપ્યા જામીન
ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે
ગુજરાતની નંબર 1 ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) – જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિતના દરેક સમાચાર વાંચો ગુજરાત ફર્સ્ટ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ